________________
વિદ્યાવિજય
| [૩૮૮] જૈન ગૂર્જર કવિએ સ ચક્કીસર પંચમ પ્રગટ, યેલ સંઘ સુખકાર, વાગ્યાણી વર સરસતી, સમરી સદ્ભરૂપાય, શ્રી વડખરતરગચ્છધણી, યુગવર જિણચંદ રાય. તાસ સીસ સભાગનિધિ, સુગુણ શિરોમણિ સાર, શ્રી જિનસિંહ સૂરીશ ગુરૂ, સેવક સુખ દાતાર. તાસ ગુરૂ ગુણ ગાઈશું, કરિસ્યું કવિતકલેલ,
એકમનાં થઈ સાંભલઉ, ભગતઈ ભવિયણ ટોલ. અંત – તાં લગિ શ્રી જિનસિંહ ગુરૂ એ, ચિર જીવઉ જયવન્ત,
ચારિત્રઉદય વાચકવરૂ એ, તાસ સીસ ગુણવન્ત. વીરકલશગણિ સુન્દરૂ એ, પદકજ-મધુકર તાસ,
સુરચદગણ ઈમ ભણઈ એ, શ્રી સંધ પૂરઈ આશ. ૬૫. (૧) સં.૧૬૬૮ પૂગલકેટે યુગપ્રધાન ગુરૂ જિનચંદ્રસૂરિ શિ. વાચનાચાર્ય કલ્યાણકમલગણિ શિ. પં. મહિમસિંધુરગણિ શિ. વિનયવર્ધન મુનિના લેખિ. શ્રાવિકા ચાંપાં પઠનાથ. ૫.સં.૪, અભય. નં.૩૬૦૯ (નાહટાજીએ ઉતારેલી નકલ પરથી).
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮૯૦-૯૧.] ૬૧૨ વિદ્યાવિજય (ત. વિજયસેનસૂરિ–નયવિજયશિષ્ય)
સં.૧૬૭૧ની એક પ્રત આ વિદ્યા વિજયની માલિકીની આકર્ભમાં છે. તેના શિષ્ય વિનયવિજયગણિએ સં.૧૬૯૯માં લખેલી પ્રત ઉદયપુર ગોડીજી ભ.માં છે – નં.૪૧૮(વે.). (૧૩ર૯) [+] ૨૪ જિન પંચકલ્યાણક સૂચિત સ્ત, ૪૧ કડી .સં.૧૬૬૦ અંત- વીર પારંગતાય ગણઉ સિવ દિવસિ, એહ પદ સરવ જિનનામ સાથિં. ગણઉકલ્યાણક દિવસિ પદ સહસ બેં, તપ કરી લેઈ જિમ મુગતિ
.
હાર્થિ. ૩૦ પૂ. ચંદ્ર રસ રિતુ ગગન વરસિ, કલ્યાણક તવન કીધું ભાવિક ભણત
ભાવઈ, કીતિ કોટિ કલ્યાણ સુખસંપદા, સિદ્ધિ સૌભાગ્ય મિલી વેગિ
આવઈ. ૪૦ પૂ.
કલસ:
.
તપગચ્છ અધિપતિ નમત નરપતિ રૂપ રતિપતિ સુંદર, શ્રી વિજયસેન સુરીદ વિહિત મુકુટ ગુણમણિ આગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org