________________
સત્તરમી સદી
[૩૭]
સુરચંદ્રગણિ સકળ તિરથને રાજીયેજી, પ્રણમું સિર નાંમિ. અંત - તપગચ્છનાયક ગુણનલ એ, ગુરૂ હીરજી રાયા,
મનમોહન વિજયસેનસુરી, તેહના પ્રણમું પાયા, વિમલહરખ શિષ્ય પ્રેમવિજય, કહે નિસુણે દેવ, ભવભવ શાગિરિ તણી એ, મુઝ દેજો રેવ. ૨૨
કલશ,
ઇમ થી સ્વામી, મુક્તિગામી, અદિજિન જગદેવ એ, નિત્ય નમે સુર નર, અસુર વ્યંતર, કરે અહેનિશ શેવ એ, જે ભણે ભગતે ભલી યુકર્ત, તસ ઘર જયજયકાર એ, કહે કવિયણ સુણો ભવિચણ, જીમ પામે ભવપાર એ. (૧) કલ.સં.કો. કૅટે. વૈ.૧૦ નં.પર. (૨) પ.સં.૨–૧૫, ર.એ.સો. બી.ડી.૧૫૪ નં.૧૮૬૮. [મુપુન્સૂ ચી, હજૈસા સૂચિ ભા.૧ (પૃ.૨૬૦, ૪૧૩).]
[પ્રકાશિતઃ ૧. શત્રુંજય તીર્થમાલા રાસ અને ઉદ્ધરાદિકને સંગ્રહ.] (૧૩૨૫) ધનવિજય પચાસ રાસ (ઐ.)
(૧) ખં ભં.૧. (૧૯૨૬) + સીતા સતી સ.
[હેસાસૂચિ ભા.૧ (પૃ.૨૪૪ – પ્રેમહર્ષને નામે).]
પ્રકાશિતઃ ૧. સ.મા.ભી. પૃ.૧૫૪. [૨. જૈન સઝાય સંગ્રહ (સારાભાઈ નવાબ).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૯૭-૯૮, ભા.૩ પૃ.૮૮૫-૯૦.] ૬૧૧. સૂરચંદ્રગણિ (ખ. જિનસિંહસૂરિ–ચારિત્રોદય–વીરકલશશિ.) (૧૩૨૭) શૃંગારરસમાલા ગા.૪૧ ૨.સં.૧૬૫૯ વૈશુ.૩ બુધ નાગારમાં અત – નવ સર રસ સસિ વછરઇ, આખતી જ બુધવાર,
નાગપુરમાં સિંગારરસ, માલા ગૂથી સાર. હીરકલસ આગ્રહ કરી, ચતુરાં રંજણ ચાહ, સૂરચંદ ઈશું પરિ કહઈ, આણ અધિક ઉછાહ. ચારિ વણ ઉલી ચિહું જઈ મંડઈ ધુરિ જાશું, તે તસ પદ કહતાં તુટત, તે પણિ કવિત...
૪૧ (૧) પ.સં.૧, યતિ મુકનજી શિ. જયકરણ બિકાનેર. (૧૨૮) જિનસિંહ સૂરિ રાસ કડી ૬૫ લ.સં.૧૬૬૮ પહેલાં આદિ- શ્રી શાંતિસર સેવિયઈ, સલમ જિનવર સાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org