SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસુંદર ઉપા. [૩૬૪] જૈન ગૂર્જર કવિએ : ૨ આજ સફલ દિન માહરઉ મન. જાત્ર કરી સુખકાર લાલ મન. ८ દુરગતિના દુખ ભય ટળ્યા મન. પૂગી મનની આશ લાલ મન. સમયસુંદર પ્રણુમઇ સદા મન. સેત્ર જ લીલ વિલાસ લાલ મન. ૯ [પ્રકાશિત ઃ ૧. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] ૬ ગિરિનાર તીથ નેમિનાથ ઉલભા ભાસ ૪ કડી આદિ – દૂર થકી મારી વણા, જાણુંજ્યા જિનરાય નેમિજી માઉ કરિ આવીય, પણિ કાઇ અંતરાય, તેમિજી. અંત – સમયસુ ́દર કહુઇ નેમિજી, વેગી ફ્રેન્ચે ભેટિ ૧ તેમિજી. ૪ - ૭ નેમિનાથ ઉલ’ભા ઉત્તારણ ગિરિનાર તી ભાસ ૪ કડી આદિ -- પરતખિ પ્રભુ મેારી વંદના, આજ ચડી પરમાણુ નેમિજી અંત – શ્રી ગિરનાર બત્રા કરી, સમયસુંદર સુવિહાણ – ૮ ગિરનાર તી ભાસ ૮ કડી ૧ આદિ- શ્રી નેમિસર ગુણતિલક ત્રિભુવનતિલક રે ચરણ વિહાર પવિત્ત. ૧ અત - સમુદ્રવિજય નૃપ નંદનાં, કૃત વંદના, સમયસુંદર સુખકાર, જ. ૮ ૯ [+] આબૂ તી ભાસ ૨.સ.૧૯૭૮ આદિ આબૂ પરવત રૂડઉ, આદીસર, ઉંચઉ ગાઉ સાત. અંત – જાત્રા કરી અચોતરઇ, આદી. શ્રીસંધ પૂજા સનાત્ર રે આ. સમયસુંદર કહેઈ સાસતી, આદી. ભાસ ભણ્યા હુયઇ જાત્ર રે આ. ૭ [પ્રકાશિત ઃ ૧. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] ૧૦ [+] અષ્ટાપદ્મ તી ભાસ ૬ કડી ૨.સ.૧૬૫૮ અમદાવાદ આદિ – મારૂં મન અષ્ટાપદ સ્યું મેહ્યુ', કટિક રતન અભિરામ મેરે લાલ. ૧ 'ત - સવત સાલ અઠવના વરષે, અમદાવાદ મઝારિ, મેરે, સુષ્ણુિ સખા અષ્ટાપદ મ`ડાવ્યઉ, મનજી સાહ અપાર. તે અષ્ટાદ નયણે નિરખ્ય, સીધા વંછિત કાજ, - સમયસુંદર કહઇ ધન્મ દિવસ તે, તિહાં ભેટું જિનરાજ મેરે. ૬ [પ્રકાશિત ઃ ૧. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] ૧૧ + અષ્ટાપદ તીર્થં ભાસ આદિ – મનડા અષ્ટાપદ માહ્વો માહુરજી, નામ જપું નિર્દેશજી. અંત – દૈવ ન દીધી મુઝને પાંખડી, આવું કેમ હજૂરજી, સમયસુંદર કહે વંદનાજી, પ્રહ ઉગમતે સૂરજી. પ્રકાશિત : : 1. રત્નસમુચ્ચય પૃ. ૩૪૨. Jain Education International પ્ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy