SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી સમયસુંદર ઉપા જિણિદ રે. ૧ અંત – સંવત સેલ ચિમાલમાં રે ચૈત્ર માસિ વદિ ચઉથિ બુધવાર રે જિણચંદસૂરિ જાત્રા કરી રે, ચતુરવિધિ શ્રી સંઘ પરિવાર રે. ચા.૮ શ્રી આદિસર રાજી રે, શ્રી શેત્રુંજગિરિસિણગાર રે, સમયસુંદર ઇમ વીનવઈ રે, હુ મનવંછિત દાતાર રે. ચા. ૯ [પ્રકાશિતઃ ૧. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] ૨ શેત્રજા તીર્થ ભાસ ૨.સં.૧૬૪૪ ચૈત્ર આદિ- રાગ મારૂણી ધન્યાસિરિ, જાતિ ધમાલની. સકલ તીરથ માહિ સુંદરૂ, સેરઠ દેશ શૃંગાર, સુરનર કેડિ સેવા કરઈ, સેત્રુજ તીરથ સાર ચાલઉ ચાલઉ વિમલ વેગિરિ જાઈયઈ રે. અંત – ધન ધન જોગી સે માજી ધન ધન તુમ્હ અવતાર, શેજ સંઘ કરાવિયઉં, પુણ્ય ભર્યઉ સુભંડાર. સંવત સેલ ચિમાલમ માસ સુચૈત્ર મઝાર, શ્રી જિણચંદ સુરીસરૂ, જાત્ર કરી સપરિવાર. શ્રી શેત્રજ ગુણ ગાવતાં, હીયડઈ હરષ અપાર, સમયસુંદર સેવક ભણુઈ, રિષભ જિણુંદ સુખકાર. ૧૧. ૩ + રાણકપુર ગીત ૨.સં.૧૬૭૨ માગશર યાત્રા આદિ- રાણપુર રળિયામણા રે લાલ, શ્રી આદિસર દેવ મન મોહ્યું રે.. અંત – સંવત સેલ બિહુઈ લાલ મગસિર માસ મઝારિ, મ. રાણપુરઈ જાત્રા કદી રે લાલ સમયસુંદર સુખકાર. ૭ મ.. પ્રકાશિત : ૧. જૈન પ્રબોધ પુસ્તક પૂ.૭૦. ૨. રત્નસમુચ્ચય પૃ.૨૩૨.. [૩. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] ૪ શેત્રુંજમંડન શ્રી આદિનાથ ભાસ ૫ કડી અંત – સ્વામી વિમલાચલ શિણગારજી, એક વીનતડી અવધારિ, મરૂદેવી માત મલ્હારજી, સમયસુંદરનઈ સુખકારછ. ૫ [+] શેત્રુજ તીરથ આદિનાથ ભાસ ૯ કડી ૨.સં.૧૬૫૮ ચિત્ર શુ.૧૫. આદિ– મુઝ મન ઊલટ અતિ ઘઉ મન માઉં રે સેજ ભેટણ કાજિ લાલ મન મોહ્યલું રે. અંત- સંવત સેલ અઠવાઈ, મન. ચૈત્રી પુનિમ સાર લાલ મન. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy