________________
સમયસુંદર ઉપા. [૨૦] જૈન ગૂર્જર કવિએ ર
ચઉથે કંડ ચિહું સાધના, ગુણ ગાયસિ અભિરામ. ઈદ્રપ્રસંસા ઈમ સુણી, કીધો નહિ અહંકાર. ત્રીજે પ્રત્યેક બુદ્ધ એ, ક્રમ ક્રમ કરે વિહાર. વિમલનાથ પરસાદથી, શ્રી ઉગ્રસેનપુર માહિ, મુ. ગરૂ ગ૭ ખરતર તણો, દિનદિન અધિક ઉછાહ. યુગપ્રધાન ગુરૂરાજીયા, શ્રી જિનચંદ મુનિંદ, સકલચંદ સુપસાઉલૈ, મુઝ મન પરમાનંદ. ત્રીજો ખંડ પૂરે થયો, નમિરાજા અધિકાર,
સતરમી ઢાલ સુહામણું, સમયસુંદર સુષકાર. પ મુ. –નમિરાજાધિકાર તૃતીયપંડ સંપૂર્ણ. સર્વગાથા ૩૩૩. (ચોથે ખંડ) ઢાલ સુતા આઠમી. ગુ. ત્રટઈ કરમની કેડિ, સાધુગુણ ગુરૂવારે. ચરણ નમઈ ચિહું સાધના, ગુ. સમયસુંદર કર જોડિ. સા. ૨૫
ઢાલ નવમી. રિખભપ્રભુ પૂજિઈ એ એહની. કરકÇ ૧ દુમુહ ૨ નમીએ ૩ નગ્નય નામ પ્રસિદ્ધ,
મહામુનિ ગાઈએ એ ચિહુ ખંડે કરિ વર્ણવ્યા એ, ચ્યારે પ્રત્યેક બુદ્ધ મહામુનિ. ૧ ગાતાં પરમાણંદ, મુગતિસુખ પાઈયએ–પામીએ એ–આંકણી. ચારે ચઉગતિ દુખ હરઈ એ, તારણુતરણુસમથ–મ. નામ જપંતા જેહનઉને એ, જનમ જપતા જેહનઉ એ,
જનમ હુયઈ (હો) સુત્થ મ. ૨ સેલ સઈ પાંસઠ સમઈ એ, જેઠ પૂનિમ દિન સાર, મ. ચઉથઉ ખંડ પૂરઉ થયઉ એ, આગરા નયર મઝાર. મ. ૩ વિમલનાથ સુપસાઉલઈ એ, સાનિધિ કુશલસૃરિંદ,
ચ્યારે ખંડ પૂરા થયા એ, પામ્યઉ પરમાણંદ. દેસ પ્રદેસે દીપતા એ, નાગડગોત્ર શૃંગાર, શ્રી સંઘભારધુરંધરા એ, ઉદયવંત પરિવાર, ભારૂ સાહ ગુણે ભલા એ, સંધનાયક સુવિચાર. તેહ તણુઈ આગ્રહ કરી એ, કીધઉ ગ્રંથ અપાર. મ. ૬ શ્રી ખરતરગચ્છ રાજીઓ એ, યુગપ્રધાન જિણચંદ, શ્રી જિનસિંઘ સૂરીસરૂ એ, ચિર પ્રતાપઉ રવિચંદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org