________________
[૩૧૯]
આગરે શ્રાવક દીપતા, શ્રીમાલી ઉસવાલ,
શ્રી વિમલનાથ પરસાદથી અતિ સુષી ચતુર ચઉસાલ. મુ. ૫ સંવત સેલે ચૌસઠે, વિલ માસ ફાગુન ચાર,
મુ. ૭
એ પ્રથમ ખંડ પૂરા થયા, સિદ્ધ ચાગ ને ખુદ્ધવાર, એ પ્રથમ શિષ્ય શ્રીપૂજ્યના ગણિ સકલચંદ્ર મુનિંદ, તે સતગુરૂ સુપસાભૈ, મુઝ સદા સુષઆનંદ. એ ઢાલ મૈ દસમી ભણી, ધન્યાસિરિ એ રાગ, ગણિ સમયસુ દર ઇમ ભળું, શ્રી સંધ સુજસ સુભાગ, મુ. ૮ —પ્રથમ ખંડ કરકંડુ રાજાનેા સ`પૂ. સવ ગાથા ૧૭૫, Àા.૨૨૫. (બીજો ખંડ)
ઢાલ ૮ સીલ કહÛ જગ હું વડઉ—રાહની ઢાલ. હુમહ નામ મુનિવર નમું, બીજો પ્રત્યેક ખુદ્દો રે, પ્રતિબુદ્દો ઇંદ્રધ્વજા થકી, સ ંજમ પાલે મન સદ્દો રે. (પા. ભવિક જીવ પ્રતિમાધવા) સવેગમારગ આદર્યો, વિચર્યાવલિ દેસપ્રદેસા રે. ભવિક જીવ પ્રતિખેાધવા. આપે ધર્મના ઉપદેસેા રે. ગુણ ગાતા મન ગહિંગહે, સુષુતાંવિત હ` અપાર રે, ચઉથે ષડે એકઠા હુસૈ, તિહાં ગાઇસેા ગુણવિસ્તારા રે. સંવત સાલ ચૌસદ્ધ સમૈ, ચૈત્ર વદ તેરસ શુક્રવારા રે, બીજો ષડ પૂરા થયા, આગરા નગર મઝારા રે, વડે ગુચ્છ ષરતર તણેા, ગુરૂ યુગપ્રધાન જિનચદા રે, શ્રી જિતાસહ સુરીસર, પ્રતા જિમ સૂરજંદા રે. સલચંદ સુપસાઉલે, મૈં પૂરા કીધા ષડા ૨, સમયસુંદર્ કહે સંધના, સદા તેજપ્રતાપ અષ‘ડી રે, ઢાલ ભણી એ આઝમી ધન્યાસિરી રાગે સાહે હૈ, સમયસુંદર કહે, ગાવત, નરનારી મનમેાહે ૨. -દ્વિતીય ષડ દુમહરાયને સંપૂર્ણ (ત્રીજો ખંડ)
સત્તરમી સદી
ઢાલ ૧૭ રાગ ધન્યાસી ખસી બનવે વનાં એ ઢાલ. મુનિવર પાય નમું, નસિરાજ રિષરાય, નમિરાજા સંજમ લીયા, ચઢત મન પરમાણુ.
Jain Education International
સમયસુંદર ઉપા.
For Private & Personal Use Only
મુ.
૬. ૧
૩
૪
www.jainelibrary.org