________________
સત્તરમી સદી
| [૧૭] સમયસુંદર ઉપા૧૭૦માં ગુરુ ભદ્રબાહુએ પ્રતિષ્ઠિત કરી છે. આ તીર્થની ઉત્પત્તિ સં. ૧૬૬૨માં થઈ એટલે આ પ્રતિમાઓ અજબ રીતે મળી આવી એટલે ધંધાણું – અર્જુનપુરી નામના મારવાડના ગામમાં નવું તીર્થ થયું અને ગામેગામના સંધ ત્યાં આવવા લાગ્યા અને મહાવીર પછીના લગભગના સમયની પ્રાચીન પ્રતિમાનાં દર્શન કરવા સૌ કોઈ ભવિક ઊલટે એ સ્વાભાવિક છે. વિશેષ માટે જુઓ જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડને નીચે ઉદ્ધત અંક. આદિ– પાય પ્રણમું રે શ્રી પદમપ્રભુ પાસના, ગુણ ગાઉં રે, આની
મન શુભ ભાવના, ઘંઘાણું રે પ્રતિમા પ્રગટ થઈ ધણી, તસુ ઉતપતિ રે સુણિજ્ય
ભવિક સહામણું.. સોહામણી એ વાત સુણજ્યો કુમતિ સંકા ભાજસ્થ નિરમલ થાસ્થાઈ શુદ્ધ સમકિત શ્રી છનશાસન ગાજસ્થ ધુમદેસ મ ડેવર મહાબલ સુરરાજા સાહએ,
તિડાં ગામ એક અનેક સ્થાનિક ઘઘણું મન મેહએ. ૧ અંત – સંવત સેલ બાસકિ સમઈ, જાત્ર કીધી હે મઈ માહ મઝારિ, જન્મ સફલ થયો માર, હિવ મુઝનઈ હે સામી પાર ઉતારિ
મે. ૨૩ કલસ, ઈમ શ્રી પદમપ્રભુ શ્રી પાસસામી, યુ સગુરૂપ્રસાદ એ, મૂલગી અનપુરી નગરી, વર્ધમાન પ્રાસાદ એ, ગછરાજ શ્રી જિનચંદસૂરિ, ગુરૂ શ્રી જિનસિંધ સુરિસરે,
ગણિ સકલચંદ વિનય વાચક, સમયસુંદર સુખકરે. ૨૪ (૧) ગુ.વિ. પાસેથી રા. ડાહ્યાભાઈ પ્રેમચંદ મોદીએ મેળવેલી પ્રત[હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૦૭).]
પ્રકાશિત ઃ ૧. જૈ.વે.કે.હેરલ્ડની સં.૧૯૭૪ પુ.૧૪ અંક ૪-૫-૬ (સને ૧૯૧૮ના એપ્રિલથી મેને એકત્રિત અંક) પૃ.૧૭૮, મારી ટિપણી. વિવેચન સહિત. (ઉપરોક્ત પત્ર પરથી ઉતારેલી નકલ) [૨. સમયસુંદર, કૃતિ કુસુમાંજલિ.] (૧૨૮૫) + ચાર પ્રત્યેક બુદ્ધને રાસ [અથવા ચોપાઈ] ૪ ખંડ.
૪૫ ઢાલ ૮૬૨ કડી ૨.સં.૧૬૬૫ જેઠ શુ.૧૫ આગરામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org