________________
*
અાત
[૧૮] જૈન ગૂર્જર કવિએ ૨ તાસ સીસ સૂરીસર સાર, હેમરત્ન ઈમ કહઈ વિચાર,
સીલ તણુઈ ફલ સીતાચરિત્ર, જે સુણતાં હુઈ પુણ્ય પવિત્ર
(૧) ઇતિશ્રી (સીતા) ચરિત્રે રામ સીતા દીખા વર્ણને નામ મોક્ષાભિગમને નામ સપ્તમ સ. જૂની પ્રત, ૫.સં. ૬૭-૧૩, મ.જે.વિ. નં. ૪૮૨. (૫) પ.સં.૬૩-૧૪, સાતમે સર્ગ ચાલી અપૂર્ણ, પ્રથમનાં બે પત્ર નથી, સેં.લા. નં.૧૭૫૭. [આલિસ્ટમાં ભા.૨.1.
પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૨૭-૧૧, ભા.૩ પૃ.૬૮૦-૮૨. “શીલવતી કથા” અને “લીલાવતી પાઈ બે જુદી કૃતિઓ હવા વિશે શંકા રહે છે.] ૪૪૭. અજ્ઞાત (૨૩) નાગિલ સુમતિ રસ ૧૦૭ કડી .સં.૧૬૦૪ આદિ- વીર જિણેસર પાએ નમી, પૂછઈ ગયમ સ્વામિ,
કિમ સુમતિ ભવ માંહિ ભમ્યો, નાગિક કિમ શિવઠાણિ. ૧ કુગુરૂસંગ સુમતિ કઉં, તુ ભવ ભયે અનંત,
નાગિલિ તે પુણુ પરિહરિઉં, જુઓ પામ્યા ભવઅંત. ૨ અત – સંવત સેલ મ્યાલઈ વલી રાસ રહ્યુ ઉદારૂ રે,
ભણઈ ગુણઈ જે સાંભલિ તેહ લહિ સુખ વારૂ એ. ૧૦૭ (૧) સં.૧૬૬૧ કા. શુદિ ૧. ૫.સં.૬-૧૧, ડા. પાલણપુર દા.૩૬.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૫૩.] ૪૪૮. ધીમેર (ખ. જિનભદ્રસૂરિ–સિદ્ધાંતરુચિ-સાધુસમ
- કમલલાભચરણધર્મશિ.) (૨૪) સુખદખ વિપાક સંધિ ૨.સં.૧૬ ૦૪ વિક્રમપુર (વિકાનેર)માં અંત- સંવત મનુ લોચન સઈ, ઊપરિ વલિ શ્યારિ
વિકમપુર માંહઈ, શુભ દિવસ શુભ વારઈ. મૂલ નાયક આદીસર, તિહુયણ નૃપ જેહ, તિહિં તણઈ પ્રસાદઈ. કીધી સંધિ જ એહ. હિવે ખરતરગચછપતિ શ્રી જિનભ મુણિંદ જિહના પય સેવઈ, ભગતઈ સુરનરવંદ. પાઠકવર શ્રી સિદ્ધાંતચિહિં તસુ સીસ, ચઉદય વિદ્યાનઉ જગ માંહિ તેહ અધીસ. તસુ સસ થયઉ વાચક, સાધુસેમ ઉદાર, મૃતસાગરનઉ લઈ, લીયઉ તિણિ પાર.
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org