________________
સત્તરમી સદી
[૧૭]
હેમરત્નસૂરિ શિષ્યમુખ્ય વા. સાંતિકુસલગણિ શિ. પં. પૂરણપ્રભેગુ શિષ્ય માનરત્ન વાચનાર્થ. એક ચોપડો, છેલલાં પત્રો ૧થી ૨૪, અનંત અં. નં.૨. (૬) ઇતિ શ્રી ગોરાવાદલરિ એ કતિક વિષયે પદમણું સૌપઈ સંપૂરણમ. સંવત ૧૭૬૭ વર્ષે પોષ વદિ ૧૦ દિને લિપિચકે બ્રરાંમપુરવરે શુભ ભૂઇયાત્ દીર્ધાયુષ શ્રી રસ્તુ. પ્ર.કા.ભં. [અહીં નોંધાયેલી પુપિકા નં. ()ની હેવા સંભવ છે.] (૭) વિવેક ભં. (૮) દેલા. [મુપુગૃહસૂચી, હેઑશાસૂચિ ભા.૧ (પૃ.૨૪૩).]. (૨૨) સીતાચરિત્ર ૭ સર્ગ
ચોપાઈ મુખ્યપણે છે. દુહા પણ છે. કોઈકેઈ ઢાલ છે. દા. ત. ઢાલ બાલૂડાની, જયવંતીની, ત્રિપદી, હાલ સંધિની, વઈરાડી, ઉલાલાની, ફાગરી ઢાલ છે. આદિ
શ્રી ગણેશાય નમઃ દૂહા. શ્રી રિસોસર પઢમ જિણ, સોલમ સંતિ જિર્ણોદ, પાસ જિર્ણોદ (મહાવીરને), નમું અધિક આણંદ. સમરૂં સરસતિ સાંમિણું, રાજહંસ-રથરૂઢ, જસ પસાઈ કવિ હુઆ, મેટા જે (હતા) મૂઢ. પૂનિમગછ પરગડા, શ્રી દેવતિલક સૂરિંદ, જસ પય સેવિ સાસતા, વિબુધ નરેસર છંદ. તાસ સીસ સુખસંતિકર, શ્રી જ્ઞાનતિલક સૂરિસ, વિબુધસિરોમણિ વંદિસ્ય, વિદ્યાનિધિ વાગી. જસ જસ સહિ સિસિ જિસી, પદિ-તિ ચઈ જસ માંન, મદમસજ વાચક નમું, પ્રવચન વચન નિધન. સંઘ તણી હિવ સાંનિધઈ, નિજગુરચલણ નવિ, સરસ સકેમલ સાતના, ચરિત રચું સંખે વિ.
૬ પદમરાજ વાચક સુપસાઈ, પદમચરિત્ર ગ્રહી મન માહિ,
હેમસૂરિ છમ જં૫ઈ વાત, ત્રીજા સરગ તણા અવદાત. અત - સીતારામ તણુઉ નિરવણ, પુણ્યગિ ચડઉ પરિમાણ,
સીતા પુંહતી સુખ શું સરગ, અવતર! હુઉ સપ્તમ સગ્ગ. નિમગછ ગિરૂઉ ગણધાર, શ્રી દેવતિલક સૂરીસર સાર, તસ પટિ ચનિતિલક સૂરીસ, જપતાં પૂજઈ સયલ જગીસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org