________________
સત્તરમી સદી
[૨૩]
રિ જપીએ જિનવર કહે, ચઉદાં પુરવ સાર.
અંત – શ્રી નવકાર કથા મહામત્ર, ધન્ય પુરૂષ જે સમરે અતિ, જે જે ખેલ કહિયા કવિ સાર, તે શ્રી સરસતિને આધાર. ૬૨૫ કવિ કહે હું કાંઇ જાણું નહી, પણુિ અણુમેલ્યા ન સકુ` રહી, જે જે કવિ મોટા જગ માહ, હું તેના પગની રજ પાહિ. ૬૨૬ શ્રી નવકાર તણી ષટકથા, ષડાવશ્યક માંહિ જોયે તથા, ખાલાવખેાધિ અરથ જિઉ સહી, કહે ઉજલ મિલિ ઇણિ પરિ કહી. શ્રી નવકાર કથા સાસતી, કેતાં વચન કહિયા હૃદયથી, અધિક આ કહિઉ અસાધ, તે શ્રી સંઘ ખમા અપરાધ ૬૨૮ સંવત સેલ ૧૬ વરસ પર ભાવન, વૈશાખી સાતમિ ગુરૂ દિન, ષટ્ નવકાર કથાનું ચરી, ભગ઼યા કવિ રચાઉ ખપ કરી. ૬૨૯ તપગચ્છ અખર દિનકરરાય, શ્રી વિજયસેન ગુરૂ પ્રણમી પાય, તસ શ્રાવક જલ ઇમ ભણે, શ્રી નવકાર જાકે ભાંમળ્યું. ૬૩૦ શ્રી નવકાર જા ખપ કરેા, ભવસંસાર સાહિલા તરા, ષટૂ નવકાર કથા જુજુઇ, એ છ કથા સંપૂર્ણ હુઇ. (૧) સં.૧૬૯૬ કા.સુદિ ૧૧ ગણિ ન્યાનસાગર શિ, મુનિ વીરસાગર ગધાણી નગર મધ્યે લિ. પ.સં.૨૧-૧૭, ગા.ના. નં.૪૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮૧૭–૧૯.] ૫૮૮. શિવનિધાન (ખ. હુÖસારશિ.) (૧૨૪૭) શાશ્વત સ્તવન (ગુ.) પર ખાલા,
૬૩૧
શિવનિધાન
Jain Education International
ર.સ.૧૬પર શ્રા.વ.૪ શાકંભરી (સાંભર)માં
આફ્રિ– પ્રસાદ` ગુરૂરાજસ્ય હર્ષ સારાભિધસ્ય સત્ પ્રાપ્ય કુબ્વે શાસ્વતાહ ચૈત્યસંખ્યાસુવાર્ત્તિક.
૧
અંત – તે ષિણિ દેવેન્દ્ર મુનીદ્રÜ સ્તવી હુંતી. ભાવિક જીવનઇ સિદ્ધિ સુષ આપઉ, ઇતલઇ શાસ્વતી અશાસ્વતી જે જિનપ્રતિમા નામ તે સર્વ વાંદિવા પૂજિત્રા યેાગ્ય અણુિવા. ૨૪ ઇતિ શાસ્વત સ્તવન બાલાવબેાધા.
શ્રીમત ખરતરગચ્છે શ્રી જિનમાણિકચસૂરિ ગુરૂપદે, વિજ્રયિનિ યુગપ્રધાને શ્રી જિનચદ્રાભિધસુગુરૌ. શ્રી જિનસિંહમુનીશ્વરયુવરાજયે હષ સારગણિશિષ્યઃ અલિખત સ્વસ્મૃતિહેતાઃ સ્તત્રવાત્તાં શિવનિધાનગણિઃ
૨૦
For Private & Personal Use Only
૧
૨.
www.jainelibrary.org