________________
વિનયસુદર
જૈન ગૂર્ કવિએ : ર
(૧૧૭૮) અગડવ્રુત્ત રાસ આદિ – પણમિય પાંચમ સુમતિ જિન, પંચમગતિ સુખકાર પંચમ ન્યાન પ્રકાશધર, પંચબાણુ જયકાર. સમરિય શ્રી વાગીસરી, સરસ વચન સુવિલાસ જસુ પ્રસાદથી સંપજઇ, પૂરિવા મનની આસ. વિધન વિદ્યારિવા ધારિવા, શ્રી જિનદત્ત સૂરિરાય મન મહિ મહિમા જેહની, જગમઇં જાગઇ ભાય. શ્રી જિનકુસલ કુસલકર, ત્રિકરણ સુધિ અપ્રમત્ત તેહિ જ ભાવ પ્રકાસિસ્તુ, પ્રણમી નિરમલ ચિત્ત. શ્રી જયસામ સુગુરૂ હદઈ, ધરિ સુભ પિર પરમેદ છેરી દારી પુણ્યની, પ્રગટઈ જસુ સુપ્રસાદિ. પ્રથમ અંગિ સૂતા કહ્યા, જેઅ મુની મુનિરાય જાગત જગમઇ જાણિયા, એહિં જ પુણ્ય ઉપાય. તિહાં દ્રવ્યત સુવઉ કહ્યુ, નયન નિમીલઈ નિદ્િ મિથ્યાત્વાદિકિ માહિયા, તે સુણિ ભાવ ન નિદ્િ. દુઈ પ્રકારિ અવિવેક જિણિ, સૂતા છઈ તું સાધુ ગતાનુતિક દૂઈ કરી, મત સેાવઇ ખણુ આધુ. દ્રવ્યત નિદ્રા છેડિજે, નગઇ જિંગ તે દેખિ અગડદત્ત રૃપમર જ્યુ', પામઈ સુખ અશેષ. (૧) માત્ર એક પત્ર, પછીનાં નથી, નાહટા, સ, [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૨૬-૩૧, ભા.૩ પૃ.૮૨૪-૪૪. ધ સાગર ૩૦ ખેલ ખંડન' એ કવિની સંસ્કૃત કૃતિનું ગુજરાતી નામાંતર હાય એવી પણ શકન્યતા છે.
[૨૩૦]
Jain Education International
૧
3.
For Private & Personal Use Only
४
૫.
૭
♦
૫૫૦. વિનયસુ‘દર
(૧૧૭૯) સુરસુંદરી ચોપાઈ ૨.સ.૧૬૪૪ જે.શુ.૧૩
(૧) સં.૧૬૬૩ ફા.શુ.૧૪ અ‘ચલગચ્છેદયાકીર્ત્તિ લિ. પ.સં.૧૮, જય. પેા.૫૪. [હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૩૯૭).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૭૭૮.]
ટ
૫૫૧. હંમશ્રી (સાધ્વી) (વડત. ધનરત્નસૂરિ–અમરરત્નસૂરિ–
ભાનુમેરુ-નયસુંદરશિષ્યા)
www.jainelibrary.org