SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [રર૯] ગુણવિનય (૧) લાભપુર(લાહેર)માં સ્વયંલિખિત પ્રત, પ.સં.૧૩, રામ. ભં. પિ.૭ (અભય ભં). (૧૧૭૫) ૨૪ જિન સ્તવન માલપુરમાં અત – ઢાલ સાત વિસન. ચઉવીસમ શ્રી વીર જિનેસર, સાસનનાયક વંદજી અચલ તણી પરિ અવિચલ હેઈ, તે વિરતાઈ નંદઈજી. ૧ સિદ્ધાચિકા સુરિ તસુ સુપ્રસન આઈ ઘર મહિ પૂરઈજી સંપદલીલા દિનિદિનિ વધતી, પૂરવ પુણ્યનઈ પૂરઈજી. ૨૪ કલશ ઋષભાદિ દેઈ વિરતાઈ નવનવઈ ઈદઈ કરી ચઉવીસ જિનવર સંથયા સિરિ માલપુરિ શુભરતિ. ૨૫ ઉવઝાય શ્રી જયસમ સુહગુરૂ, સીસ પાઠક ગુણવિનઈ ખરતર મહાસંધિ ઉદઉ આપલે સુખ થાયઉ દિનિદિનઈ. (૧) ઈતિશ્રી ચતુર્વિશતિ નિસ્તવન પં. છવકત્તિ ગણિ લિ. અંત્ય પત્ર, નાહટા. સં. (૧૧૭૬) [+] ગુરુપટ્ટાવલી [અથવા ખરતરગચ્છ ગુર્નાવલી] ગા.૩૧ આદિ– પ્રણમ્ પાહિલી શ્રી વમાન, બીજઉ શ્રી ગૌતમ શુભવાન ત્રીજી શ્રી સુધર્મ ચઉથલ, જબૂસ્વામિ વિચાર. અંત – પાતસાહિ અકબર પ્રતિબધીયઉં, અમર પડહ જગિ દિજી પંચનદી જિણિ સાધી સાહસઈ, ચંદ્રધવલ જસ લિધો. ૨૮ યુગપ્રધાન પદ સાહઈ જસુ દીયઉં, શી જિનચંદ્ર સુરદોજી ઊવારી ખંભાયત માછલી, ચિર જયઉ જે રવિચંદજી. ૨૯ વીર થકી અનુકમિ પટ્ટઈ દુઆ, જે જે શ્રી ગધાજી નામ ગ્રહી તે પભણ્યા એહના, કુણુ પામઈ ગુણ પારો. ૩૦ જેસલમેર વિતષણ પાસજી, સુપ્રસાદઈ અભિરામજી શ્રી જયસોમ સુગુર સીસઈ મુદા,ગુણવિનય ગણિ સુભ કામ. ૩૧ (૧-૨) બે પ્રત, એકએક પત્રની, નાહટા. સં. પ્રિકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ.] (૧૧૭૭) દુમુહ પ્રત્યેકબુદ્ધ ચોપાઈ (૧) આદિ પત્ર, રામલાલ સં. વિકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy