SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવિનય [૨૨] જૈન ગૂર્જર કવિઓ: ૨ ખેમરાય ઉવઝાય રાયશ્રી પ્રેમની સાખઈ, સવિ સાખા મહિ જાસુ, સાખ પંડિત જન ભાઈ, દઅઉ પુહવિપ્રસિદ્ધ પાટઈ તસુ સુંદર, શ્રી પ્રમાદમાણિકશ્ય તાસ તસુ સીસ જયંકર. ઉવઝાય શ્રી જયસમ ગુરૂ તાસુ સીસિ અપ્રમાદિ, ઉવઝાય શ્રી ગણિ ગુણવિનઈ શ્રી જિનકસલ-પ્રસાદિ. ૨૬ (૧) પ્રત જૂની સં.૧૭૦૦ લગભગની, મ.બ.સં. (૧૧૭૧) લંપકમતતાદિનકર ચે. ૨.સં. ૧૬૭૫ શ્રા.વ.૬ શુક્રવાર સાંગાનેર લકા – અમૂર્તિ પૂ જકના ખંડન રૂપે કૃતિ છે. આદિ– પણમિય પદમપ્રભ ધણું, વાણિદેવિ મનિ આણિ સમરી શ્રી જિનદત્ત ગુરૂ, વિધનવિદારક જાણિ. મહિમા મહિમંડલિ મહીં, નિરમલ ગુણ કરિ જાસુ પસરી કમલહાં વાસ જિમ, વિ જિનકુસલ ઉલાસુ. શ્રી જયસેમ સુગુરૂ તણી, સેવા મેવા જેમ મીઠા કરિ આગમ ગ્રહી, તત્વ દિખાઉ એમ. નવિ ઈહાં અમનઈ દેશ છઈ, નવિ રામતિનઉ કામ આગમવચન મનાવિવા, ફુઈ મુઝ મનિ હામ. કરૂણ પરઈ, કરિના તિણ એ બંધ કરિવા માંડયઉ છઈ નવલ, ગહિ આગમનઉ ખંધ. મુગધ લેક અજ્ઞાન તમિ, પૂરાણ જિમ અંધ તત્વ-અતત્વ-વિચારણ, કેરી ન લડઈ ગંધ. પૂર્વ પરંપર જેડની, ઊલાલી ધરિ ઠેષ જુગતિ જગ જાગ્યઈ તિકે, સુખિ કિમ સુવઈ નિમેષ. ઉતપતિ એહની સાંભલઉં, જિણ પરિ હુઆ એહ વેષધરા કિણ સમઈ હુઆ, યથાદષ્ટ કહું તેહ. પછઈ એ મત જઈજયો, છેડિ કદાગ્રહ ખાર દીપક સમ આગમ ગ્રહી, જિમ લહઉ સાર-અસાર, અંત - સેલહ સઈ પચત્તરિ વરસઈ, જિહાં જલધર જલભર કરિ વરસઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy