________________
સત્તરમી સદી [૫]
ગુણવિનય આદિ – વિમલપ્રભુ મતિ વિમલ કરિ, જિણ કરિ કરૂંએ વિચાર,
શાસ્ત્ર તણુઉ જિણિ જાણ થઈ, અઈ સાર-અસાર. વિક્ઝાય શ્રી જયસમ ગુરૂ, દેસિવ વિહિયહ એહ, દેખાઉં જિણિ અવિહિયહ, કેરી ભાજઈ રહ. અંચલથાપન જિણિ કરી, શાસ્ત્ર વિના નિરમૂલ, સાંભળતાં શ્રવણુઈ હુવઈ, મૃતધરનઈ સિરિ સૂલ. વચન માત્ર નિસુણુ કરી, મારગ છોડઈ સુદ્ધ, ધવલઉ સગલઉ મૂઢ મતિ, દેખી જાણઈ દૂધ. તેહનઉ ભાવ પ્રકાસ કરિ, નવપલ ડાઉ, મૂલ મગ્ન મહિ આંઢુિં , સુદ્ધ લેય હિવ વેઉ. ઈગ્યારઇ સઇ ગુણસઠ, પૂનમીયાંનઉ પક્ષ,
નરસિહ પાઠક તહનઉ, સંભલીયઈ પરતકખ. અંત – સેલહ સઈ ચઉત્તરઈએ, માધવ સુદિ છઠ્ઠિઈ,
બુધવારઈ નક્ષત્ર પુષ્યિ, સુંદર રવિ છઠ્ઠઈ, યુગપ્રધાન મહિમાનિધાન, શ્રી જિનસિંહસૂરિ, રાજઇ વાજઈ જાસુ સુજસ, ડિડિમ જગિ ભૂરિ. શ્રી ખરતરગછ દિન સમઉ એ, નવ દિનકર પરિ જેણ, સહાઉ તસુ તુલ્યતા, લહીયઈ ગુણ કરિ કેણ? માલપુરઇ પરકાસીયઉ એ, પહિલ પહલીતલિ, ઢાલબંધિ સુભ કર્મબંધ સંબંધ ઈહાં કેલિ, શાસ્ત્રવિચાર વિના વઘઉ એ, તેહનઉ જે દેશ, મિથ્યા દુત તિહાં હુવઉ એ, નવિ રાગ નઈ રોષ. કરૂણભાવ હૃદઈ ધરી એ, નવિ તસુ ઊપરિ ઠેષિ, રવિ પરગટ કરઈ વિશ્વ સવિ, ન કરઈ તાસુ ઉષ. શુદ્ધ માર્ગની ચાહ હુવઈ, તઉ ચાહઉ એહ, તાસુ કહ્યઉ મઈ નવિ લહ્યઉ, એ શ્રુતિ બીજી રે; એક ભાવ સાચઉ [અઉ એ, બીજઉ ઇઈO, તઉ સાચઉં ગિણિ કોણ, સિદ્ધ જઈ સીધઉ સિથ. સાચખેટ નાણાં તણી એ, જેમ કરઉ છઉ શુદ્ધિ, તિમ સામાચારી વિષઈ, વિવર કરઉ વિરુદ્ધ. ૨૫
છે
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org