________________
સત્તરમી સદી
[૧૯૭] સકલચંદ્ર ઉપાધ્યાય પાપબુદ્ધિ સઘલી પરિહરઉ, ધર્મબુદ્ધિ નિજ હિયડઈ ધરઉ. પર પાપબુદ્ધિ તે અછિ અનાદિ, તેહનાં ફલ લહી ગ્રંથપ્રસાદિ, ઉત્તમ ધર્મબુદ્ધિ અભ્યાસ કરતાં પામિ શિવપુરવાસ. ૫૩ એહ માહિ અણુમિલતા જે અર્થ, તે ઈડઈ જાણું સમર્થ, મિલતા જુગતા વિગતા સહુ, તે જાણી મનિ પરિવા બહૂ. ૫૪ હરષિ ભણિ ભણવઈ સુણઈ, બુદ્ધિ વિચાર પામિ ગુણ ઘણુઈ, તિહાં ઘરિ સંકટ નાઈ કદા, અષ્ટ મહાસિદ્ધિ લહઈ સંપદા. ૫૫
ઋદ્ધિ વૃદ્ધિ વંછિત કલ્યાણ, નવનિધિ પામઈ થાઈ જાણ, ભણતાં ગુણતાં અધિક જગીસ, શ્રી રણચંદનું બલઈ સીસ. ૫૬ પંડિત રતનચારિત્ર વદીત, પસર્યા નિર્મલ બહુ ગુણ ગીત, તાસ સીસ વછરાજ વષાણિ, પંચતત્ર કહિઉ ગુણજાણુ. ૫૭
(૧) સં.૧૮૧૩ ચિત્ર વદિ ૯ ભોમ લ. ખંભાયત બંદરે. ૫.સં.૧૬૧૧૩, રન.ભં. દા.૪૧ નં.૨૮. (૨) સં.૧૬૮૭, પ.સં.૧૪૬, જૂને સંગ્રહ સંધ ભં. પાટણ દા.૩૬ નં.૩૦. (૩) પ.સં.૩૨, અધૂરી, ડે.ભ. દા.૭૦ નં.૧૮. (૪) બાલચંદ્ર યતિ કાશી રામઘાટ ભં. નં.૨૫ (વે.). (૫) નીતિશાસ્ત્ર પંચાખ્યાન વિષ્ણુશર્મા પ્રણીત કથાકલોલ સંયુક્તમ્ પરીક્ષિતકારિનામા પંચમતંત્ર સંપૂર્ણ. પસં.૧૨૮-૧૫, વિ.ધ.ભં. (૬) સ વત ૧૭૬૨ વષે ચૈત્ર સુદિ ૧૧ દિને વાર શની લિખિત સહર પટ્ટણું કે મુકામ લસકરમ લિખૌ મયગલસાગરેણુ. ૫.સં.૮૫, વિ.ધ.ભં. [આલિસ્ટ ભા.૨, મુપુન્હસૂચી, હે જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૪૩૪).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ૨૬૯-૭૪, ભા.૩ પૃ.૭૬૭.] ૫૪૫, સકલચંદ્ર ઉપાધ્યાય (ત. હીરવિજયસૂરિશિા)
સકલચંદ કેઈ વખત વિજયદાનસુરિન ને કઈ વખત હીરવિજયસૂરિના પિતે શિષ્ય તરીકે જણાવે છે, તો પ્રથમને પિતાના દીક્ષાગુરુ અને બીજને પિતાના ધર્મગુરુ તરીકે પોતે સ્વીકાર્યા હોય એમ જણાય છે. તેમણે સંસ્કૃતમાં “પ્રતિષ્ઠાકલ્પ' રચે છે.
સકલચંદને શિષ્ય-પ્રશિષ્ય હતા. તેમના શિષ્ય લક્ષ્મીચંદ-મુનિચંદવૃદ્ધિચંદ-માનચંદ અને તેમના શિષ્ય તેજચંદે “પુણ્યસાર ચરિત્ર' વિજય દિવસૂરિના સમયમાં રચ્યું છે. તેજચંદ જુઓ આ સદીની આખરમાં. (૧૧૩૩) મૃગાવતી આખ્યાન અથવા રાસ ૪૨૧ કડી સં.૧૬૪૩ પહેલાં આદિ – રાગ ગુડી દેશી દિદિ દરિસન આપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org