________________
થરાજ
[૧૯] જૈન ગૂર્જર કવિએ ર મૃતસાગર ઊતરિવા પારિ, નીતિ બુદ્ધિ દઈ પ્રવહણુ ધારિ, જ પ્રજ્ઞાબલ ચિત્તિઈ હેઇ, ધર્મ કર્મ તે પામઈ દેઈ. ૨૩ પંચ અધિકાર હાં જાણિવા, આદર કરિ હિયડઈ આણિવા, જાણ અજાણુ જિમ સમઝઈ બાલ, ચઉપઈ તિમ કરિચ્યું સુવિશાલ
વિષ્ણુશર્મા બ્રાહ્મણ મતિનિલઉ, શ્રીગેડન્યાતિ વડઉ કુલતિલઉ, સરસ કથા તિણિ કહી કેલવી, પચાખ્યાન આપ્યા અભિનવી. ૨૫ કવિયણ કલ્પિત બેલ જે કહ્યા, રાજપ્રજારંજક તે લહ્યા, જેહથી દૂરજન નામઈ સીસ, દિનદિન વાધઈ અધિક જગીસ. ૨૬ તસુ ઉતપતિ ભાષી કુણ દેશ, ગામઠામ કહિસ્યઉં સવિશેષ, કથા કવિત રસ હિયડઈ ગ્રહી, વાત વિચારી વિગતિઈ લહી. ૨૭
ચઉપઈ નાંમ કથા કલોલ, પંચઈ તંત્ર રચ્યા અમલ ગુરૂપ્રસાદ સુંદર સંઘનું, તિણિ પ્રારંભ પૂરઉ નીપનું. ૪૩ વડત પગછ સેહઈ અતિભલા, શ્રી સાધુરતન પંડિત નિરમલા, તાસ સીસ શિરોમણિ રાય, શ્રી પાસચંદસૂરિ કેમલકાય. ૪૪ પોરવાડ વંશઈ સિણગાર, વેલગતાતકુલઈ અવતાર, વિમલા માતા ઉદાર, શ્રી પાસચંદ થયા ગણધાર. ૪૫ તાસ પાટિ દૂઆ મુનિ સુદ્ધ, શ્રી સમરચંદ સૂદિ પ્રસિદ્ધ, પાટપ્રભાવક તેહના સીસ, શ્રી રાજચંદસૂરિ અધિક જગીસ. ૪૬ શ્રી સમરચંદસૂરિશિષ્ય ઉદાર, શ્રી રતનચંદ પંડિત તસ વિચાર, શ્રી ગુરૂને પામી સુપસાય,ગણિ વછરાજ જિન પ્રણમઈ પાય. ૪૭ સંવત સેલ અડતાલા તણુઈ, આસૂ માસ અતિ રલીયામણાં, પંચમ તિથિ ઉત્તમ રવિવાર, શુભ મુહૂરત એ કીધી સાર. ૪૮ એહ રચાઈ બુદ્ધિ પ્રમાણિ, સુકવિ ખોડિન દેવિ જણિ, અણુમાત્રાનું અણજુગતુ જેહ, સાંઈ સૂધઉં કરિવઉં તેય. ૪૯ સરજલથી ઉપજે શતપત્ર, ગંધપવન વિસ્તાર તત્ર, તિમ ઉત્તમ કરઈ ઉપગાર, પરગુણગ્રહણરસિક સવિચાર. ૫૦. દૂહા ક કાવ્ય નઈ વસ્તુ, આર્યા ચઉપઈ મિલી સમસ્ત, સવ અંક ગણતાં ચઉપઈ, ચઉત્રીસ સય છનું સવિ થઈ. ૫૧. એ માંહિ બુદ્ધિપ્રપંચ અનેક, તે સુણીનઈ કરઉ વિવેક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org