________________
[૧૪] જૈન ગૂર્જર કવિએ ૨
વસ્તુ પ્રથમ પૂરી પ્રથમ પૂરી સ્વત શૃંગાર, ચતુર્ભુજ જપમાલિકા અમૃત પૂર્ણ કમંડલ ધરતીય; પુસ્તક વિણા કરિ ધરિ વાહન હંસ વિશ્વવદીતીય, દશે દિશિ અજુઆલતી, ચંદ્રવદન સુકમાલ; સરસતિ સામિણિ વીનવું, વાણી ઘો સુવિશાલ.
એવી સરસતિ મનિ ધરી, કહું વીનતી કર જોડિ, મનહર કથા હવિ બેલતાં, માતા રખે આવિ ખોડિ. સરસતિ ભાત મયા લહી, પ્રણમું સહિગુરૂપાય, માયતાથી ગુરૂ અધિક, ગુરુ સમ કુંણ કહેવાય. અડસઠ તીર્થ કહ્યાં અછિ, જાંણે મહિયલ માહિ, ગુરૂસેવા જેષ્ઠિ કરી તેણેિ, તથા સવે અવગાહિ. સહિગુરૂ-ચરણ જ અણુસરી, કહું કથા અતિસાર, વસુધામાં જાણે સહી, અનેક સંબંધ અપાર, શુક બહુરી કથા અછિ, નીતિશાસ્ત્ર વલી જાણિ, કથા વલી વેરાલની, ભારથસ્થા વખાણિ.
સિંહાસણુ બત્રીસી જોઈ, અનેક અવર કથા વલી હેઈ, વિદા સરખી કે નહી, જે સુણતાં સુખ ઉપજિ સહી. ૧૨ કવિ કહિ મુઝ સુણ સહુ વાણિ, કહું કથા મન ઉલટ આંણિ, મનિ વિદનિ હેતિ ધરી, સભા સહુનિ આશ્ચર્યા કરી. ૧૩
ક
૧૪.
મનેવિહેતૂનાં સભાહણ યથાશ્રુત, મયા કથાનાં ચુસ્વાનાં ક્રિય સંગ્રહ બુધ
ચાઈ કહીસ કથા સંખેપિ વિચાર, દક્ષ નર સંગ્રહ કર સાર, વસુધા માંહિ...થી તે જોઈ, સભા સમક્ષનિ કહીઈ સોઈ. જેવી સભા તેહવું આખ્યાન, ખરિ ખરિનાં છિ શાસ્ત્ર નિધન, વિદ...જે સંગ્રહ કરિ, નિફલ ન હોઇ તેહનિ શિરિ. ૧૬
લેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org