________________
સત્તરમી સદી
જ ક્રૂ મેરૂ મહીધર સૂર, તપે ચંદ જ સાયરપૂર, ગ્રહ નક્ષત્ર તપે જ લગે, કથા જઇવંતી એ સદો લગે. ૮૨ દૂહા કલેક અને ચુપઈ, શત અગ્યોરને મેં થઈ, જિમજિમ શ્રવણે સુણીએ એહ, વિદ્યા બુદ્ધિ જિમ વાધે દેહ. ૮૩
કલેક
યદક્ષરપદભ્રષ્ટ સ્વરવ્યંજનવજિત, તત્સવ* ક્ષમતાં દેવ પ્રસદ પરમેશ્વર:. તે માતા તે પિતા ચેવ ગુરૂ તંય દેવતા, વિદ્યાદાનપ્રદાનાય પંડિતાય નમોનમઃ.
ભરડક બત્રીસી કથા એ જાણિ, એતલે પૂર્ણ બત્રીસ વખાણિ,
મુનિવર હરછ કહે મન રંગે, ભણતાં સુણતાં આણંદ અંગે. ૮૬ (૧) સં.૧૫૦૦, સં.૧૭૦૨ શ્રા. વદિ ૨ દિને, પ.સં.૪-૧૫, રત્ન ભં. દા.૪૨ નં.૪પ. (૧૦૫૯) વિનેદ ચોત્રીશી કથા [અથવા રાસી ૩૪ કથા કડી ૧૯૦૦
લગભગ ૨.સં.૧૬૪૨ આધિન શુદ ૧૫ ગુર આદિ –
વસ્તુ પાસ જિનવર પાસ જિવર પાય પ્રણમેવ, આસ પૂરિ સહુકો તણે બુદ્ધિ સિદ્ધિ મવનિધિ આપિ, ત્રિભવતારણ એ સદા કૃપા કરી સેવક મિજે થાપિ.. સંખેશ્વર મુખમંડ, સેવિ સુરનર ઈદ, મનવછિત સવિ સુખ દીજી, લહીઈ પરમાણંદ.
શ્રી જિનવર ગામ નમી, પ્રણમું સરસતિ માત, કવિયણ-જનમનરંજની, જે છિ જગવિખ્યાત. બે કર જોડી વિનવું, સાંભલિ સરસતિ દેવ; વિનોદ કથા જે બોલતાં, સરસ વાણી દિઉ હેવ. પુરાણું મૃતિ આગમ વલી, કવિત છંદ નિ લેક, તિહાં તિહાં સરક્ષતિ વર્ણવી, સરસતિ વિણ દ્રોક. ૪ કેહવ કિ સાસતિ વલી, સુણ સહુ સુવિચાર, સંખેપિ કરી હું કહું, વર્ણવતાં નહી પાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org