________________
વૈલા મુનિ
[૧૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૨ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૬-૨૭, ભા.૩ પૃ.૭૦૫-૦૮.] ૪૯૭. વેલા મુનિ (ત. વિજયદાનસૂરિશિ) (૧૦૪૪) નવતત્ત્વ જેડી અથવા ચોપાઈ અથવા ચર્ચા [અથવા રાસ]
સં.૧૬૨૨ પહેલાં વિજયદાનસૂરિનું સૂરિપદ ૧૫૮૭, સ્વર્ગવાસ સં.૧૬૨૨. તેથી આ કૃતિ સં.૧૬૨૨ પહેલાંની છે. આદિ
મંગલ કમલાકંદુ એ ઢાલ. આદિ જિદ નમેવિ એ, નવતત્વ કહઉં સંખેવિ એ,
જીવ તણા દસ પ્રાણ એ, પંચUી પંચ પ્રાણ એ. અંત - ઇય નવતત્વ વિચારતાં, અધિક ઉછિ ભાષિ રે;
વોલી હુઈ અજાણવઈ, તે પામઉ સંધ સાષિ રે. તપગચ્છનાયક સિહગુરૂ, વિજયદાન ગણધાર રે.
વેલફ મુનિ તસુ આણુ ધરી કહઈ સ્વપર ઉપગાર રે. ૬૫ (૧) સં.૧૬૪૭ ભા.વ.૮ બુધે. પ.સં.૭, જય. પો.૬૯. (૨) પ.સં.૬, જેસલ.ભ.ભં. નં.૨૩૮. (૩) લ.સં.૧૬૭૫ ઘોઘા ભં. નં.૨૦. (વે.) (૪) પ.સં.૮-૧૧, વિ.ધ.ભં. (૫) સં.૧૬૫૮ વષે આષાઢ વદિ ૨ સોમે. ૫.સં.૮, પ્ર.કા.ભં. [મુપુગૃહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૯૪).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૨૫–૨૬, ભા.૩ પૃ.૭૦૩. એક પ્રતમાં મળતા ચેલૂ મનસત આણ ધરઈ એ પાઠને કારણે કર્તાનું અપરનામ “મનસત્ય હેવાનું પહેલાં નેધેલું પણ પછીથી એ તર્ક છેડી દીધો જણાય છે. વસ્તુતઃ ચેલૂ મનસત” એ “વેલૂ મુનિ તસ' માટે ભ્રષ્ટ પાઠ કે વાચનદેષ જ છે.] ૪૯૮. સમયસુંદર (કવિયાણું) (૧૦૪૫) સ્કૂલિભદ્ર રાસ ૪૧૧ કડી .સં.૧૬૨૨ હેમંત ૫ સ્થૂલિભદ્ર
દીક્ષા માસ બુધવાર આદિ- શ્રી પાર્શ્વનાથ નમઃ ઢાલ ધેડીને
સિરિ સસતિ સમિણિ કેરા પ્રણમ્ પાય વિરમતિ બુદ્ધિ આપો મુઝનઈ કરી સુપસાય વિદ્યાદાયક નિજ ગુરૂપયપંકજ પ્રણવિ સિરિ શુલિભદ્ર રિાષ ગુણ ગાયત્રુ ભક્તિ ધરેવિ. જિણિ મુણિવરિ કેશા સુ ધુરિ કીધે સુખવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org