________________
સત્તરમી સદી
અત
[૧૩]
(સાસણદેવી) પ્રથમ એ ગૌતમ
-
ભીમ ભાવસાર ભીમજી
નામ એ સીઝઈ સહુ કામ પ્રણામ કરૂ એ,
સ્વામીનુ
સક્તિ એ સારદા લાગું હું પાય રે, મયા કરણે માઈ પદમ ધ
કરૂ· એ. ૧
ઉલાલુ
પદબંધ કરૂ રઇ શ્રી ગુરૂ વાંદી જેહના બહુ ઉપગાર જિનવાણી સીધાંત સુણાવ્યા પામ્યા સમતિસાર. હંસ પખિ જિમ ના સેાભિજઈ, માનસર ગીતરા ગાન જાચિક કહુ કિણી પરિ સેાભિજઇ, દાતા નહી જિહાં દાન. ૩ સસીહર વિષ્ણુ કહુ નિશા કેહવી, ભાણુ વિષ્ણુ જિમ દીસ, ગુરૂ પાખિ ધર્મ મારગ તેવા, નથી તેહિન સીસ,
તેહિન ક્રેાધ માંન માયા નથી રઇ, લેાભ નથી લગાર જ્ઞાન દર્શન અનિ ચારિત્ર તપ સૂ, પાલે સૂધ આચાર. છત્રીસ ગુણ પુરણ સ્વામી, દયા તણા ભંડાર આપિઈ તર અનેક તાર્યાં એહવા સદગુરૂ સાર.
એહવા સદગુરૂ સાર સ્વામી મન્ન વચન કાચા નમું ગૌતમ સ્વામીનૂ નામ લીજઇ, સત્ય વચન આપિ સમુ, તપ કેમ બહુલા કરીન ગયા દેવલાક પાંચમ માહાલદે-ખેત્રઇ ચારિત્રપાલી મુગત્ય લહિસિ તીણિ સમિ. ૧૯૯ કાંએક કવીમતિ કાંઇએક શાસ્ત્રોગતિ ભગતિ કીધી સાધ તણી સુણીય રચ્યુ રાસ મનિ ઉલ્હાસ, ચરીત્ર એહ સેાહામણી. ૨૦૦ (નરનાર ભસિ જેહ સુસિ સુખ લહંસ તેહુ સહી સુધ સીલ પાલી ક ટાલી સહુ પુહુચિ મનની રૂલી.) વટપદ્ર સવત સાલ ખત્રીસિ, આસા સુદિ ભૃગુ પચમી ભીમ ભઇ મિ રચીઉ રગિ શ્રી ગુરૂનિ ચરણે નમી, (પા.) ભીમ ભણુઇ તિ રાસ રચી વરસિ`હ ઋષિ ચરણે નમી. ૨૦૧ (૧) સં.૧૬૯૦ માગશર શુદિ ૧૦ ગુરૌ ગ્રામ ખઇરવા મધ્યે આર્યા લાલભાઇ આર્યાં મેહણુદેછ તસ્ય શિષ્યણી પદમાં લિ. પ.સ.૯–૧૩, તિલકવિજય ભ`. મહુવા. (૨) પ.સં.૭–૧૬, ડે.ભં. દા.૭૧ નં.૧૪. (૩) આ વીા ત્ શિષની આ. રતન લિ. ૫.સ.૯-૧૨, ખેડા ભ`. (૪) પુ.સં. ૧૨–૧૧, દે. લા. પુ, લા. નં.૭૨૫-૪૪૧,
Jain Education International
૫
For Private & Personal Use Only
७
www.jainelibrary.org