________________
[૧૬] જન ગૂર્જર કવિ ૧ વછરિ દેવમંદિરિ, દેવ સહિ સંધ નિવેસિઉ. ૨૪ સે શાન્યિ સાઉિ સુગઈ ગામિલ, ખંભ નરહ મંડો, જઈ ધ્રમાણુ યુગઈ વારણ, રોસેગ વિલંડ, ભે ભવિય લોહ થઉ ભાવિહિ, સુયણ મગ પયાસ, જિમ તુલ્ડિ પાવ8 મુખ નિરૂપમ, સયલ દુખહ નાસ. ૨૫ (૧) પ.૪.૨૭૯થી ૨૮૧, સં.૧૫૧૮ લગભગની પ્રતિ, નાહટા સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૦૨. સં.૧૩૪૧ તે મૂર્તિપ્રતિષ્ઠાનું વર્ષ જણાય છે. કાવ્ય પછીથી પણ રચાયું હોય તે સંભવ નકારી શકાય તેમ નથી.] ૧૯. પદ (૨૨) + સાલિભદ્ર કડક લ.સં.૧૩૫૮ પહેલાં આદિ- ભલિ ભંજ કમ્મારિબલ વીરનાહુ પણમૂવિ,
પઉમુ ભણઈ કક્ક ખરિણુ સાલિભદ્ ગુણ કે ઈ. અંત – ઈહ કહિયઉ કws કુલઉં, ઈકહરિ કડુયાહ,
ભવિયઉ સંજમુ મણિ ધરઉ, પઢઉ ગુણહુ નિરાણેહુ. ૭૧ (૧) લ.સં.૧૩૫૮, સે. લા. [આલિસ્ટઓઈ ભા.૨]
પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ. (૨૩) + દુહામાતૃકા લ.સં.૧૩પ૮ પહેલાં
માતૃકા એટલે બારાખડી, દરેક વણું લઈ તે પર ઉપદેશ આ પછ ટૂંકના કાવ્યમાં આપેલો છે. આદિ– ભલે ભલેવિણ જગતગુરુ પણમઉં જગહપહાણ,
જાસુ પસાઈ મૂઢ જિય પાવઈ નિમેલુ નાણું અત – મંગલમહાસિરિ સરિસુ સિવફલદાયગુ ૨મુ
દૂહામા અખિયાઈ પઉમિહિં જિણવરધમ્મુ. (૧) લ.સં.૧૩૫૮, સેં.લા. [આલિસ્ટઈ ભા.૨]
પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ. (૨૪) નેમિનાથ ફાગુ,
રાગુ મારૂવાણિ આદિ-મિલિયગિરિ રેલિયામણ, દક્ષિણ વાઈઉ વાઉ,
કામિણિ મન સહામણુઉ, પહુલ હતુ તણુઉ રાઉ. અંત – હંસસરવરિ જિમ સિલ્યા, મહુયર જિમ વણરાય,
પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org