________________
ચૌદમી સદી [૧૫]
સોમભૂતિ નંદ જિણેસરસૂરિ મુણિંદુ, જા રવિ ઊગઈ ગઈ ચંદુ. ૬૩ માઈ તણ૩ અખસરૂ ધુરિ કિયઉ, ચડસઠિ ઉપઈયાબંધુ થિયઉ,
સુદ્ધઈ મનિ જે નર નિસુણંતિ, અણુતસુખું સિદ્ધિહિ પાવંતિ. ૬૪ [આ લિસ્ટઑઈ ભા.૨] પ્રકાશિતઃ ૧. પ્રાચીન ગૂજર કાવ્યસંગ્રહ.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૮, ભા.૩ પૃ.૪૦૨. પહેલાં કૃતિની રચના સં.૧૩૩૧ પછી જણાવેલી તે મત પાછળથી ફેરવ્યું છે.] ૧૭. સેમસૂતિ ૨૦. +જિનેશ્વરસૂરિ દીક્ષા વિવાહ વણના રાસ ૨.સં.૧૩૩૧ પછી
આ ૩૩ ટ્રેકનું પ્રાચીન કાવ્ય છે. નાયક ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિની દીક્ષા દશ વર્ષે ખેડા ગામમાં જિનપતિસૂરિ પાસે લેવાઈ, અને મરણ સં.૧૩૩૧માં થયું. તે વખતે પટ્ટધર જિનપ્રબોધસૂરિ થયા. આથી આ કાવ્ય સં.૧૩૩૧ પછી તુરતમાં રચાયેલ છે, અને તેથી તે સમયની ભાષાના નમૂનારૂપ છે. આદિ- ચિંતામણિ મણિ વિ વિયત્વે સહિયય ધરેવિણ પાસ જિસુ,
જગપવરૂ જિસરસૂરિ મુણિરાઉ યુણિસુ હઉ ભત્તિ આપણુઉ. ૧ ગુરુ નિયહિયય ઠવહુ વરમોતિયં હારૂ સુગુરૂ જિણે સરસુરિચરિયું,
ભવિયજણ જેણુ સા મુત્તિવર કામિણું,તુહ વરણુમિ ઉદ્ધઠિયએ.૨ અંત – એહ વિવાહુલઉ જે પઢહિં જે દિયહિ બેલાલિય રંગભરિ, તાહ જિણે સરસુરિ સુપસનુ ઈમ ભણઈ ભવિય ગણિ
સેમસુરી ૩૩ પ્રકાશિતઃ ૧. જેને ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. ૨. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ, પૃ.૩૭૭થી ૩૮૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૭, ભા.૩ પૃ.૧૪૭૫ ૧૮. અજ્ઞાત (૨૧) સ્તંભતીર્થ અજિત સ્તવન ગા. ૨૫ ૨.સં.૧૩૪૧ આદિ.. લાવનય કલિયં સેહગ વિલાસ બંધુરંધણિયે
પશુમેવિણ જિણમજિયં તસ્સે ભણુમિ કિં ચરિયું. ૧ અંત – જે નિયરિ ૫૯હણિ સૂરિ જિણેસર હથિ કમલિ પઢિ8,
વિકમાં તેરહ ગુણવીસઈ બહુય, દેવ અહિથ્રિઉ. તિત્તીસ ભૂરિ ગુરૂવએસહિં ખંભ નયરિ સમાણિઉ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org