________________
[૫૦] જન ગૂર્જર કવિએ ૧ સંવત પનર સય તહેત્તર વરિષ, માસિર વદિ નવમિ મણિ
હરિષ, સુર ધરણીધર ધરણે જાસ, જાં દુ ન ચલઈ અંબર વાસ, તાં પ્રતિ પૃથ્વી તાસ એહ, મંગલમાલા ગિરુઉ ગેહ. ૩૮ પુણ્ય ઉપરિ એ કીયો પ્રબંધ, પાપ તણું ટાલિઉ સમંધ,
ભણતાં ગુણુતા સુણતાં સાર, દ્ધિ વૃદ્ધિ મંગલ જયકાર. ૩૯ (૧) સંવત ૧૬૬૪ વર્ષે ચઇત્ર સુદિ ૧૪ બુધવારે શ્રી દેવગિરિ નગરઈ સુત્રાવિકિ સંધવી જગસી ભાર્યા હર્ષાઈ તસ્ય પુત્ર ત્રણ્ય જાત સા. દેઉજી દામાજી, સા. દીનાજી એ મધ્યે દામાજી લિખિત આત્મહતુ. પ.ક્ર. ૨.૦ ૪થી ૨૧૮ પં. ૨૦, બહદ્ જ્ઞાન ભંડાર
[જેમણૂકના ભા.૧ પૃ.૧૪૩-૪પ.] ૨૮૨. કનક
[જુઓ આ પૂર્વે પૃ.૩પ.] (૮૮૩) વકલચી ઋષિ વેલિ ગા. ૭૫ આદિ – રાગ અસાઉરી, નંદિષેણને ગીતનુ ઢાલ.
પિતનપુર વર તે, નગરસિરોમણિ જાણ, ગઢમઢ ધવલગ્રહ, પિલિપ્રસાદ વખાણું, સેમચંદ્ર નરેસર, રાજ કરઈ સુવિચાર,
રાણી ધારણિ ગુણવતિ તણુ ભરતાર. અંત – તતખિણિ રિષિ પામિઉં કેવલ નિર્મલ, ક્ષપક શ્રેણિ શુભ ધ્યાનિ,
બિન્દુઈ સાદર તે કેવલ ધરહું પ્રણમું બહુમાનિ, વલચીર પ્રસનદ રિષિ જિનશાસનિ જયવંત,
કનક ભણઈ તેહના ગુણ ગાતાં, મહિમા સુજસ અનંત. ૭૫ (૧) ઈતિ શ્રી વલ્કલચીરકુમાર રિષિ રાજલિ સંપૂર્ણ સમાપ્તા. મંડપગઢ મધ્ય ગ. અમરકી ગણિની લેખિતા શ્રી. કીકી યોગ્ય પઠનાર્થ. પ.સ.૪, રાજસ્થાન પ્રાએ વિદ્યા પ્રતિષ્ઠાન. [હૈ જૈસા સૂચિ ભા.૧ (પૃ.૫૦૬).]
[જેમણૂકરચનાએ ભા.પૃ.૧૩૩-૩૪.] કર૫. ઉ૦ હર્ષપ્રિય (ખ૦ ક્ષાન્તિમંદિર શિ૦) (૮૮૪) શાશ્વત સર્વજિન દ્વિપંચાશિકા ગા પર ૨.સં. ૧૫૭૪ ખંભાત આદિ– સમરવિ સારદા દેવિ, ત્રિભુવન તીરથ સાસતા એ,
- તે સંખ્યા પભણે, તે જિનશાસન જાગતા એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org