SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ સાળી સદી [૫૦૩] દેવસુ દર (૧) પ.સં. ૯ (૧૧થી ૧૯)-૧૬, ૫.ક્ર. ૧૭, સ.૧૮મી સદીની પ્રત, ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરી નં. ગુ–૧૯. [કેંટલૅગુરા પૃ.૧૩૦, ૨૩૮. દેવસુદર [જુએ આ પૂર્વ પૃ.૩૩૬.] (૮૮૧) આષાઢભૂતિ સઝાય ગા. ૮૪ ૨. સ. ૧૫૮૭ [જૈમણૂકરચનાએ ભા.૧ અનુક્રમણિકા પૃ.૧૬] ૨૭૦. વિદ્યારત્ન (લાવણ્યરત્નશિ॰) [જુએ આ પૂર્વે પૂ.૩૬.] (૮૮૨) મ*ગલકલશ રાસ પદ્ય ૩૩૯ ૨, સ`.૧૫૭૩(૭) મા. વ. ૯ આદિ– શ્રી જીરાઉલિ જિન જપુ, જગજીવન દેવ, સમર્થ્ય' કાજ સર્વે સરે, કરઈ સુરાસુર સેવ. - ભારત આરિત સહુ હરે, ચિત્તવૃતિ મતિ અતિ (અંત) જે રિસ દેખઈં ડરી, દુરમતિ જાય દિગંત. ચિંતત ચિંતામણિ સર્વિસ, હરિસ હીઆ સુ માંણુ, શ્રી લાવચરત્ન-પણ પ્રણમતાં, પા॥ અવિરલ વાણુ. જીવ અન ંતે અનંત સુખ, લાધા ધર્મ પ્રમાણ, મગલકલસ પ્રતિ લઉ, સુવસે તાસ વખાંણુ, અંત – તપગ૭ ગગન વિભાસન ભાણુ, શ્રી સામસુ’દરસુરિ પ્રગટ સમાન, જે ગુરુ(રા)જચિહું દિસિ ચð, કુમતિ થૂક અવ થઈ પડઇ. ૩૧ તાસ પાર્ટ પ્રુનિસુંદરસૂરિ, લીધ્યા નામે દુરિત જાય દૂર, વાદીરૢ વિદ્યારણુ સીહ, શ્રી રતણુસેખરસૂરિ નમૂ`નિસદીહ, ૩૨ તસુ પટે સૂરિ ગિરિ સુરતરુ સમા, શ્રી લક્ષ્મીસાગરસૂરિ નર નમા, તસ પટે ગુરુ ગિરમાંનિલે, શ્રી સુમતિસાધુસૂરિ તપગતિલા, ૩૩ સ`પ્રતિ સૂરિ સિરામણિ સરઈ,શ્રી હેમવિમલસૂર સંધ મોંગલ કરઇ, વાદ અખંડિત પંડિત જાણુ, શ્રી ધનદેવ સુધારસ ખાતી. ૩૪ માહ મહિપતિ મેાડિત મા, સુરહ*સપઇ પ્રણમે સદા, તે ગુરુ સીસ ઈસ અવ(ત)ર્યાં, મદન મહાભટ હેલા હર(યાં). ૩૫ વિદ્યા ચઉદ વિતંડાવાદ, ઉન્મદ વાદ ઉતાર્યાં નાદ, દીન ઉગમતે ઉજમ પરા, લાવણ્યરત્ન ગુરુ વાંદે નરા. તસ ય કમલ વિમલ ચિત્ત ધરી, વિદ્યારત્ન કહે ઇણિ પરિ, ૩૬ Jain Education International For Private & Personal Use Only શ્ 3 www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy