________________
સોળમી સદી [૪૩]
કીપતિ એકમનાં જે સાંભલિ, સાલિભદ્રનું રાસ, કર જોડી સેવક ભણિ, કરસિ લીલવિલાસ.
૭૨ –ઇતિ શ્રી શાલિભદ્રનું ફાગુ સંપૂર્ણમ. (1) એરિએન્ટલ ઇન્સ્ટિટયટ, વડોદરા નં. ૧૮પપર.
[જેમણૂક રચનાઓં ભા.૧ પૃ. ૧૨–૨૨. અહીં ર્તા “સેવકને સ્થાને ‘લમીસાગરસૂરિશિષ્ય જ ગણ્યા છે.]
૧૦. કીરતિ (સાર્ધ પૂર્ણિમાછ વિજયચન્દ્રસૂરિશિ.) (૮૩૩) આરામશોભા રાસ ૨.સં.૧૫૩૫ આશ્વિન પૂર્ણિમા ગુરુ આદિ- સરસતિ સામિણિ વીનવૂ, માંગુ નિરમલ બુદ્ધિ,
કવિત કરસિ સોહામણું, સાંભળતાં સુખવૃદ્ધિ. આરામભા નારી ભલી, જાણઈ સયલ સંસાર પુણ્યાં તે ગિરૂઈ હુઈ, બોલિસ તાસ વિચાર. જંબુદી પહ દેશ કુશ, નયર પાડલીપુર નામ, વાપી ફૂપ તડાગ ગઢ રૂઅડા સફલ આરામ. તે નયરી સુરુપુર સમી, વિસ્તરિ જોયણ બાર,
ચઉરાસી ચહુંટા જિહાં, રૂડા પિોલિપગાર. આદિ – પુઈ લાભઈ સુખસંગ, પુણ્યઈ કાજઈ દેવગહ ભોગ,
પુણ્યઈ સવિ અંતરાય ટલઇ, મનવંછિત ફલ પુણ્ય લહઈ. સાધપૂમિ પક્ષ ગ૭ અહિનાણ, શ્રી રામચન્દ્રસૂરિ સુગુરુ
સુજાણ, નવરસે ફરઈ અમૃત વખાણિ, ચતુર્વિધ શ્રી સંઘ મનિ આણ. તસ પાટધર સાહસધીર, પાપ પખાલઈ જાણે નીર, પંચ મહાવ્રત પાલણવીર, શ્રી પુણ્યચન્દ્રસૂરિ ગરુ આ ગંભીર. તાસ પટ્ટ ઉદયા અભિનવ ભાણુ, જાણે મહિમા મેરૂ સમાન, ગિર આ ગુણહ તાણ નિધાન, શ્રી વિજયચન્દ્રસૂરિ યુગપ્રધાન. સંવત પંતર પાંત્રીસુ જાણિ આસોઈ પૂનમિ અહિનાણિ, ગુરુવારઈ પૂક્ષ નક્ષત્ર હેઈ, પૂરવ પૂણ્ય તણું ફલ જોઈ. કર જોડી કરતિ પ્રણ મઇ, આરામભા રાસ જે સુણઈ, ભણુઈ ગુણઈ જે નર નિ નારિ, નવનધિ વલસઈ તેહ ધરિબારિ.
– ઈતિ આરામસભા રાસ સમાપ્ત. (૧) સંવત ૧૫૫૬ વર્ષે ચૈત્ર વદ ૮ ભૂમે લખિત, ભુવનવલ્લભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org