________________
શાંતિસૂરિ
[૪૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ [જૈમગૂકરચનાએ ભા.૧ ૫.૧૨૬.] ૧૪૫. શાંતિસૂરિ
[જુઓ આ પૂર્વે પૃ.૧૫૫.] (૮૩૧) અબુદાચલ પિયાલી ગા. ૬ આદિ- વિમલ દંડનાયકની વસહી, સોજિ અષ્ટાદિ દેઉ,
હવણઈ નીરિ નિરમલ થાઈજિ, જઈ કઈ જાણઈ ભેરે. ૧ અંત - હીયલિ ઘણુ ગાજતુ સંભલિ, કાયર કંપઈ દેહઈ,
બારમાસ સદા ફલદાયક, સુરહઉ અવિચલ ગેહ. સહી એ. ૫ શાંતિસૂરિ ભણઈ અહ હીલી જે નર કહઈ એહ,
ઝટકઈ ઝલહતી તે પામઈ, જાણ માંહિ જગિ રેહ. સહી એ. ૬ (૧) અભય.
[જેમણૂકરના ભા.૧ ૫.૧૧.] ૧૫૦. લક્ષ્મીસાગરસૂરિશિષ્ય (તપા૦)
જુઓ આ પૂર્વે પૃ.૧૫૮.] (૮૩૨) શાલિભદ્ર ફાગુ ગાથા ૭૨ સં. ૧પ૨૫ લગભગ આદિ – ગાયમ ગણનિધિ ગણનિલુ, બિધિ તણ ભંડાર,
નામિ નવનિધિ પામીઇ, વંછિત ફલ દાતાર. સરસતિ સામિનિ પાએ નમું, માગૂ અવિરલ વાણિ,
સાલિભદ્ર ગુણ વર્ણવું તે ચડયો સુપ્રમાણ. અત - કાશમીર કા સમુ, મૂલનાયક શ્રી પાસ,
ચિંતામણિ શ્રી સામેલુ, વંછિત પૂરી આસ. સાલિભદ્ર બીજઉ સુણુ, સુદ્ધસતન ગદરાજ, ગૂજર ન્યાતિ કુલતિલુ, કીધાં ઉત્તમ કાજ સંવત પનર વીસમિ, નયર સેજીત્રા મધ્ય દેવભવન પદ બિસણાં, બિંબ પ્રતિષ્ઠા કીધ. સંવત પનર પંચ વીસમિ ભીમ સાહ પ્રાસાદિ, અબુદગિરિ શ્રી આદિ જિન, થાપ્યા શ્રી ગદરાજ. તપગચ્છ કેરુ રાજિઉ લિમીસાગરરાય, તાસુ સીસિ ગુણ વર્ણવ્યા, પ્રણમું સદગુરપાય. ભણતાં ભલપણુ પામીઇ, સુણતાં સંપતિ હેઈ, સાલિભદ્ર મુનિવર સમું, અવર ન બીજઉ કોઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org