________________
[૪૭૭]
કલ્યાણુચ'દ્રગણિ
રતિ અનઇ પ્રીતિ દિવસિ વિધિ વત, કવણુ કુમતિ તુ વિધિ
ટઉ, ભુજઇ સુ`ડિ દ ુ તૂસલિ મુનિકેહરૂ જન્મ દિઠ દીઠઉ. ૧ પચ વિસઇ જિનિ મુનિવર જીત્યા, અષ્ટ કમ જિનિ ખૈ કરિયા,. ચરિતુ રણિ અમલુ જો પાલઇ, પચ મહાવ્રત જિનિ ધરિયા. વાદી અંધકાર સહસ કરુ વિદ્યા નામ બિરુદુ છાઢે, સસિગચ્છ સિરિ જિનભદ્રસૂરિ પાટિહિ, શ્રી જિનચદ્રસૂરિ રાજૈ. ૨
[જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૧૧૭-૧૮. કર્તાનામ તરીકે ‘કેહરુ ?'ની સંભાવના પણ કરવામાં આવેલી, પર’તુ ‘મુનિકેસર' એટલે મુનિએમાં કેસરીસિંહ સમાન એવું વર્ણન જિનચંદ્રસૂરિ માટે થયેલું છે એટલે એમાં કર્તાનામ જોવુ યોગ્ય નથી.]
સાળમી સદી
૪૦૪, કલ્યાણુચંદ્રગણિ (કીર્તિરત્નસૂરિશિ.) (૮૨૩) કીતિ રત્નસૂરિ વિવાહલા ગા. ૫૪ સં.૧૫૨૫ લગભગ આદિ – ભક્તિભર ભરિયઉ હરિસ સિરિ વરિય, પણમિય સૌંતિકરુ
સ`તિનાહ, સારદા સામિણિ હંસલાગામિણી, ઝાણિહિ નિય હિંય કરિ સનાહ.૧ નાણલાયણ તણુક અમ્હ દાતાર ગુરુ, અનય ગુણવંત સિરિ મઉડ મણિ, તેણ સિરિ ફિક્ત્તિરયણ સૂરીસ રે, હિવ કહિસ ઉ*ચરિય ધરિ ભત્તિ મણિ. ર અંત – એહ વિવાહલ ભગુÙ ભાવિ, તસુ મણા વતિ દેશ ઈં. ભતું સિરિ કિર્ત્તિરયણુસૂરિ પાય, સીસ તસુ કહઇ ફલાણુચ દે ૫૪ (૧) જેસ.ભ. (૨) અભય જૈન ગ્રંથાલય. (૮૪) + કીર્તિરત્નસૂરિ ચાપાઈ ગા, ૧૮
આદિ – સરસતિ સરસ વણુ દે દૈવિ, જિમ ગુરુગુણ ખેાલિઉ` સ`ખેવિ, પીજઇ અમિય રસાયણુ બિંદુ, તહવિ સરીરિઇ હુઇ ગુણ વૃંદ. ૧ અંત – શ્રી કાતિરતનસૂરિ ચઉપષ્ટ, પ્રહ ઊઠી જે નિશ્ચલ થઈ,
ભઈ ગુણુઇ તિહિ કાજ સરંતિ, કલ્યાણચંદ્રગણિ ભગતિ ભતિ. ૧૮
—ઇતિ શ્રી કીર્તિરત્નસૂરિ ચઉપઈ. (૧) લે. સ. ૧૬૩૭ વર્ષે શાકે ૧૫૮૨ પ્ર. જ્યેષ્ઠ માસે શુકલ પક્ષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org