________________
અજ્ઞાત
[૫૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ બિંબ સંખ્યા તહ ગણિય જાણિ, છ સહસ ચઉસય અડયાણસ મણિ,
ઇય નંદીસર વંદીય દેવ, અન્નવિ સાસય નમઉ સસેવિ. ૧૧ (૧) અભય જૈન ગ્રંથાલય. [મુથુગૃહસૂચી.] (૭૭૮) વિમલાચલ આદિનાથ સ્તવન ગા ૦ ૨૧ આદિ-નાભિનરિંદમડાર, મુરુદેવિ માડિય ઉરિ યણ,
અવગત રૂપિ અપારુ, સામિય સેજ સય થણિય. અંત - ....ય પયપંકય સેવ, વિમલાચલ મંડણ રિસહ,
અહનિસિ પણમઉં દેવ, અવર ન કાંઈ ઇછિય એ. ૨૧ (૧) અભય જૈન ગ્રંથાલય.
[જેમણૂકરચનાએ ભા.૧ પૃ ૯૩–૯૫.] ૩૭૯ અજ્ઞાત (૭૭૯) ધર્મપ્રેરણું અથવા સુભાષિત દેહા પદ્ય ૧૫ આદિ- જિણવર દેવુ સુસાહ ગુરુ, જસ હીયડ જિણધમ્મુ,
સવ્ય કમ્ જયણ કરઈ, તસ લઈ સફલઉ જ મૃ. અંત – ચંદ્રસહી જે નિતુ કરઈ, અવિચલ મનિ પાલતિ,
તી બીજય ભવિ દેવત્ત લહઈ, કવડિ જખ જિમુ હુંતિ. ૧૪ જીવદયા સાચઉ વયણ, પરધન જે ન હિતિ ,
સીયલ જ પાલઈ એકમનિ, તે સહિ સુખ લહૈંતિ. ૧૫ (૧) અભય જૈન ગ્રંથાલય.
[જેમણૂકના ભા.૧ પૃ.૯૫ તથા ૧૧૪. એક જ કૃતિ ભૂલથી બે વાર નોંધાયેલી છે.] ૩૮૦. પદ્માનંદસૂરિ (૭૮૦) ચોવીસવટા પાશ્વનાથ નાગપુર ચૈત્યપરિપાટી ઑાત્ર ગા૦૯ આદિ – જય મંગલકારણ દુરિયવિદારણ, ભવભવવારણ પાસ પહે, નાયઊરિSિ નિયરિહ ભતિહિં પૂરિહિં, ચઉવીસવાય જિણ
ગુણ હે. ૧ અંત – ઇય બહુવિહુ ભત્તિહિં વિહિસન્મતિહિં, આરાધઉ જિણવર સયલ
શ્રી પદમાણંદસૂરિ દેસણ મણિધરિ, સાવય કુલ કી જઈ સફલ. ૯ (૧) અભય. (૭૮૧) ચોવીસવટા પાશ્વનાથ સ્તુતિ ગા. ૪ આદિ- સયલ સહકારણે ભવિયજણતારણે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org