________________
પંદરમી સદી
[૫૭]
અજ્ઞાત
૩૭૮. અજ્ઞાત (૭૭૫) ચતુર્વિશતિ જિન સ્તવન ગા. ૨૮ આદિ- મેહ મહાભડ મચ મહણ, રિસહ જિણેસર દેવ,
કરિ પસાઉ જિમ હેઈ મમ, ભવિભવિ તુહ પય સેવ. ૧ ભુવણવિભૂસણ અજિયણિ, વિજયાદેવિ મલ્હાર,
ભવસાયર નિવડંત મહ, રાખિ ન તિહુયણ સાર. અંત - નિય અવતરણિહિ તાય ધરિ, લચ્છિહિં ભરિય ભંડાર,
અતુલ મહાબલ વીરજિણ, જય જય જગ આધાર. ચઉવીસહ જિણ સંયુવણુ, પઢઈ ગુણઈ બહુ ભત્તિ, તે નર નિમ્પલ નાણુ નિહિ, પાવઈ સિવસુહ ઝત્તિ.
(૧) અજ્ય જૈન ગ્રંથાલય. (૭૭૬) ધર્માધમ વિચાર ગા. ૧૬ આદિ – ચઉદ પૂરબ માહિ જે સારુ, પહિલઉ ધુરિન સમરઉં નવકારુ,
પભણિસુ ધમાધમ વિચારુ, જીણુઈ જીવુ તરઈ સંસારુ. ૧ ધમ્મુ ધમ્મ પભણઈ સહુ કોઈ, ધમ્મ કરઈ પુણ વિરલઉ કેઈ, ધર્મ તણઉ તિણિ બૂઝિઉ સારુ, જિહ ચિત્તિ ક્રોધુ નહી અહ.
કારુ. ૨ અંત – અજજ મદ્વગુણ સંજન, સવે વાર જીવ નિર્મલ ચિત્ત,
કપાલિ કેવિ ન દહઈ, ઇસુઈ કરમિ મયુરણ લહઈ. ૧૫ તપુ તપઈ ભાવણ ભાવંતિ, શુદ્ધિ ચિત્તિ જે દાન દીયંતિ,
ક્રોધ માન માયા પરિહરઉ, ઇણિ પરિ સ્વગકિ સંચરઉ. ૧૬ (૧) અભય જૈન ગ્રંથાલય. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૧).] (૭૭૭) નંદીશ્વર ચોપાઈ ગા૦ ૧૧ આદિ- નંદીસર વર દી૫ મઝારિ, સાસતાં તીરથ જુહારિ,
જિહિં અરય તિહિં આવાગમણ, સતયણ દેખાય એક ભવણ ૧ ઈસા ભુવન તિહિ બાવન એહ, જોડણ બહુત્તરી બાવન ઊંચા
નેય,
પહુલઉં પણિ જોયણુ પંચાસ, તે વંદીતઈ પૂરઉ આસ ૨ અંત – સરવાલઈ હિવ લેખઉં જોઇ, બાર ચલેક અડતાલિસ હેઈ, ચિહું અંજણ ગિરિ તીરથ યારિ, ઈણિ પરિ બાવન્ન ગિણી
જુહારિ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org