________________
ભાવ ઉપા.
[૩૮] જન ગૂર્જર કવિઓ: ૧ કહિ કવિજન મુઝ મન તણી, જિમ પહુચિ મન ખંતિ. ૩ મહિયલિ અતિ મહિમા ભલુ, ગચછ ગિરૂઉ બ્રહ્માણ, તિણિ ગછિ સારેવર ભલઉં, વિમલસૂરિ ગુરૂ જાણુ. સિષ્ય જ તેહ તણ3 સુણિઉં, વાચક માણિક સાર, તે ચારિત્ર પાલઈ ભલૂં, શીલ જ ખંડાધાર. પાઈ પ્રણમ્ તે ગુરૂ તણા દૂ નિત બે કર જોડિ, ચઉં ચરિત્ર આનંદ સિવું, જિમ નાવિ મઝ ખોડિ. ઉવઝાય કહિ ભાવ માનવી, સુણ શ્રવણે સોઈ, અબડો ક્ષત્રી સમુ, કલાવત નહી કેાઈ. કવિજન કહઈ કાલી સુહુઉં, હું જે અછઉં અજાણ, અખર જે કાંઈ કવિઉં, તે માતા તઝ પ્રમાણ આદેશ એક જ તણું, કરી વિવર્ણ વિશાલ, ષટ આદેશ છઈ વલી, તે છિ વાત રસાલ.
૧૫૩ –ઇતિ શ્રી ગોરખોગિની પ્રથમ આદેશ પરિપૂર્ણ.
૧૫ર
વાત જ બિહુ આદેસિની, કવિતા કહી રસાલ, ચડી તણુઈ પસાઉલઈ, એ પ્રતિપુ ચિરકાલ.
ઇતિ અંબઇ ખિત્રી દ્વિતીય આદેસિ સંપૂર્ણ
૧૫૭
૧૨૬
ઉવઝાય ભાવક કહિ, તસ ગણુ પાર ન લહતિ, વરદાન છ તેહ તણિઈ, કથા કલેલ કરંતિ. એ આદેશ ત્રિહુ તણું, વાત અપૂરવ વંતિ, સુણિ શ્રવણિ જે માનવી, તે શવિ સુખ પામંતિ.
–તૃતીય આદેશ સંપૂર્ણ.
૧૨૭
૨૫૮
એહ પ્રબંધ ચઉથા તણા, વાત કરી વિસ્તારિ, ચંડી તણઈ પસાઉલિઈ, કવિ કહઈ હરષ અપાર ઉવઝાય ભાવક કહઈ માનવી, વાત વિનેદ રસાલ, કાલી તણુઈ પસાઉલિ, એ પ્રતિપુ ચિરકાલ.
--પંચમ આદેશ
૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org