SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ચઉહથ (ચેાથેા) [3॰૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૨૨૬. ચઉહથ (ચેાથેા) (સડેરગચ્છ યશેાભદ્રસૂરિ–શીલસૂરિ -શાંતિસૂરિ–ઇશ્વરસૂરિ-ધર્મસાગરશિ૦) (૪૬૯) આરામનંદન ચાપાઈ ર્ સ.૧૫૮૭ આદિ દૂહા સરસતિ સામિણિ પય નમી, આરાહિસ ઇક ચિત્ત, સા તૂટી દેસિંઇ સદા, સુષુદ્ધિ સુમતિ શુભ ચિત્ત, પ્રથમ તિથંકર આદિ જિષ્ણુ, નાભિરાય મલ્હાર, માતા મરૂદેવી ભણુઈ, સીયલ સદા સિંગાર. ગછ સાંડેરા માંડણુંઉ', શ્રી જસાભદ્ર સુરૈદ, જસ પયપકય સેવતાં, ભવિક લઈ આણુ‘દ. જબૂદીપ મઝારિ વર, ભરતપ્રેત્ર સુવિચાર, લિખમીપુર નામ નગર, ઈંદ્રલેાક અવતાર. અંત – જપસિઇ જે નવકાર, તે લસિઇ ભવપાર, ઇહુ રતિ સુખ ઘણાં એ, પરત નહીં મણાં એ. નદન કેતઉ કાલઇ, સમકિતવ્રત ઉજ્યાલિ, પરભવ સંચરઇ એ, દેવ રણુ વ એ. ગછ સાંડેરાભિધાન, પુહવિં પ્રગટ પ્રમાણુ, ચોાભદ્રસૂરિ ગુરૂ એ, જાણુઇ સુરનરૂ એ. જિણિ મણિ* પ્રાસાદ કરી, કપાલી વાદ ન ડુલાઈ પુરી એ, સુરનર અણુસરી એ. ૩૮૯ ૩૯૦ શાલિસૂરિ તસ પાટિ, સેાહઇ મુનિવર થાટ, તસુ અનુક્રમેં ગુરૂ એ, સંઘ આણુ દરૂ એ. સમકિત સૂરિ સરીસ, અગિ ધરઈ સજગીસ, તસુ અનુક્રમિ જૂઅ એ, શાંતિસૂરિ અઉ એ. વિદ્યા ચઉદ નિધાન, સરસતિ તણુઇ પ્રમાંણિ, ઇસરસૂરિ તણુઉં એ, જસ જ પઇ ધણુઉં એ. તાસ સીસ ઉવજ્ઝાય, નામઈ નવનિધ થાઇ, ધમ સાગર તણુઇ એ, કવિયણ ઇમ ભણુઇ એ, આંણી આણુ પૂરિ, દુખદાહ કરિ દૂર, હરષ ધરી ધણુઇ એ, ચતુથ ઇમ ભણુઇ એ. સંવત પન્નર પ્રમાણુિં, સત્યાસીયઇ ઇમ નણી, Jain Education International For Private & Personal Use Only ૩ ૪ ૩૮૬ ८७ ૩૯૧ ૩૮૨ ૩૮૩ ૨૯૪ ૩૯૫ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy