SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમી સદી [૩૫] પાશ્વચંદ્રસૂરિશિષ્ય " બાલાવબોધપકારાય લિખતે વાર્તિકં મયા ૨ એ શ્રી ચઉસરણું ધ્યયન પરમપદ પ્રાપ્તિનઉ બીજ રૂપ છઈ. અંત – ઈતિ શ્રી ચતુઃ શરણ પ્રકીક બાલાવબોધઃ સંપૂર્ણ મુનિ ન દેવુ ચંદ્રાદે વ્યતીતે વિક્રમા તક સુનાસિ ફાલ્ગને માસિ ત્રદક્યાં રવેદિને પવિત્ર મૂલ નક્ષત્રે ચતુદશરણાર્કિ ગુરુ શ્રી સાધુરાનાં માધુરવ્યાનુયાયિનાં શિષ્યણ પાશ્વ ચંદ્રણ વિહિત હિતeતવે શબ્દશાસ્ત્રાનભક્સિાનાં સાધવાદાદરાત્ વાગ્યમાનમિદ નંઘાદ્ યાવતીર્થ* જિનેશિતઃ શ્રીમતી વદ્ધમાનસ્ય વદ્ધમાનસ્યઃ ગુણઃ ચતુર્ભિર કુલકં ૪ (૧) પ.સં.૨૨-૧૩, પ્રાચીન પ્રતિ, જશ.સં. (૨) ચં.૮૦૦, કેડાય. (૪૬૬) ચર્ચાએ (૧ પ્રતિમા ૨ સામાચારી ૩ પાખી–ઉપર) (૧) પ.સં.૩, લી.ભં. દા.૩૬ નં.૧૦૫. [મુથુગુસૂચી.] (૪૬૭) લાકા સાથે ૧૨૨ બેલની ચર્ચા (૧) પ.સં.૪, લી.ભં. દા.૩૬ નં.૧૦પ. [મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૯-૪૮ તથા ૧૬૩, ભા.૩ પૃ.૫૮૬-૯૫, ૬૨૧ તથા ૧૫૮૭-૮૮. “આરાધના રાસ ભૂલથી વિજયગણિને નામે મુકાયેલ તે પછીથી રદ કરેલ છે અને આરાધના નાની' તે પાર્ધ ચંદ્રશિષ્ય સમચંદ્રની કૃતિ હોવાથી અહીંથી રદ કરેલ છે. “વસ્તુપાળ તેજપાળ રાસને ૨.સં.૧૫૯૭ પહેલાં દર્શાવેલ તે પછીથી છોડી દીધેલ છે. એ રચના સંવત માટે કશો આધાર જણાતો નથી.]. ૨૨૫. પાશ્ચચંદ્રસૂરિશિષ્ય (૪૬૮) સત્તરી કર્મગ્રંથ બાલા, આદિ– ગણહરપાય નમેણં, સમરી ગુરૂ પાસચંદ ઋરિંદ સત્તરિકમ્મવિચાર, કહિયે રિષિ કુંભસુયસારં.. એ સત્તરી કર્મ ગ્રંથ ગંભીરાર્થ છEઈ. હું રબામાત્ર વિચાર કહિસું ગીતારથી વિચારી ગઈ સુદ્ધ કરિજો. (૧) પ.સ.૧૬, અનંત ભં. નં.ર. [હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (૫.૩૪૨).] પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૯૦.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy