SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૦૦] જૈન ગૂર્જર કવિએ : ૧ મુનિવર હિંસા ધર્મ કાંઈ ભાખા. ૯ (૧) ભાં.ઇ. સને ૧૮૯૧-૫ ન, ૧૪૧૧, (૨) પ.સં. ૮–૧૧, લેવ.ભ દા.૧૧ ન.૪૯. (૩) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અ ંતે. (૪૪૧) - એકાદરાવચન દ્વાત્રિંશિકા અથવા ૧૧ ખેાલ સઝાય આદિ – પ્રણમીય સ્વામી વીર જિંદ, જસુ દસણુ હુઈ પરમાણુ દ કહું સ ંક્ષેપઈ ખેલ ઈંગ્યાર, વિગતિ સહિત લહિ ગુરૂ આધાર. ૧ 'ત – કલશ. પાર્શ્વ ચરિ સેવા કરિયઇ ભવજલ તરિયÛ ધરિયઇ ક્રિયડÜ ગુરૂવયણું. પરમારથ ગ્રહિયŪ શિવસુખ લડીŪ રહિયÛ આદર જિતશરણું. ઇગ્યાર પદારથ ભાખ્યા સમરથ સાંભલિ વિષણુ સહિયે, જે થાઇ ઈકચિત્ત પામઇ સમકિત શ્રી પાસચંદ્ર ઇણિ પરિ કહએ, ૩૨ (૧) ઐતિહાસિક રાસસંગ્રહ ભા.૧, પૃ.૧૪. (૨) જુએ નીચેની નોંધ. હેર્જજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૧).] નોંધ : નં.૪૦૩થી ૪૪૧ સુધીની કૃતિએ એક પુસ્તકમાં છે. લિ. સં. ૧૯૩૧ પાસ સુદિ ૨ મંદવાસરે. લિ, બ્રાહ્મણ સરીમાલી મારવાડી, પાસ, ૬૪-૧૨, ધા. ભ (૪૪૨) શત્રુ જય તેાત્ર [અથવા સ્તવન] ૪૨ કડી આફ્રિ – ભલી ભાવના વિમલ ગિરિ ભેટવાની, વસી ચિત્તિ કટ્ટ જિમ હેમ-વાલી; તિણિ ઊન્નટિઈં તીરથરાઇ ગાવઉં, મહાઘાર સંસારનઉ તીર પાવ, અ‘ત – પુ′ડરીગિરિ મ`ડનરાયા, કરð સેવ સુરનર વરરાયા, શ્રી પાસચંદ તુમ્હે ચરણે લાગઇ, બેાધિબીજલાભ જિનમારિંગ ૧ લાગઇ. ૪૨ (૧) સંવત ૧૬૫૪ જેષ્ટ સુઢિ ૪ ભામવાસરે લિષત ઋષિ હરજી ઋષિ દિનકર પડના, પ.સં.૧૫, સંધ ભં, પાટણુ દા.૭૫ નં.૮૫. [હઐશાસૂચિ ભા.૧ (પૃ.૧૪૯).] (૪૪૩) સપ્તદૃશ ભેદ પૂજા વિચાર સ્ત૦ ૨૯ કડી આર્દિ – વિમલવર નાણિ જગિ ભાણુ જિષ્ણુવર તણી, સેવ સવિ કરŪ મનર‘ગિ ત્રિભુવનધણી.. ભેટિયઈ ભવિયણ ભયહરણ હિ તહના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy