________________
સેળ મી સદી
[૨૯]
પાશ્વચંદ્રસૂરિ | સર્વ જિનને ભગતિ ભાઈ પાસચંદિર સંથણ્યા.
(૧) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [લહસૂચી.] (૪૩૭) [+] વીસ વિહરમાન જિનસ્તુતિ આદિ- સ્વામિ વંદુ વિહરમાન જિનવર સીમંધર. અંત - પાલી રાજ મહલ્વય ધરી, પામી કેવલનાણ,
પાસચંદ્ર નિતુ પ્રહ સમે, પ્રણમુ સુખને ઠાણુ. (૧) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે.
પ્રિકાશિત : ૧. જિનગુણરત્નમાલા ભા.૧.] (૩૮) શાંતિજિન સ્તવ આદિ – જિદ્ર શાંતિસ્વર પાય લાગું, તુમ કને સૂધ તત્ત્વ માગું. અત –
કલસ. ઈતિ સ્તુતે જગ જીવરા જીવનભાસ્કર,
અનંત સુદ્ધા સ્વામી નિ જિનપ્રિયે. (૧) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. (૪૩૯) [શીલગુણ સ્થાપન] રૂપકમાલા કડી ૩૦ ૨.સં.૧૫૮ ૬ રાણકપુરમાં આદિ – આપિઈ આપ સંભાલિયે રે જીવડા વિચારિ, આજ્ઞા જિનની પલિયે, શિવસુખની દાતારિ
આતમા સાર સીખ સુણે. અંત – રાણિગપુર રળિયામણું, આદીશ્વર જિનરાલ,
પાસચંદ ઈમ વીનવે પ્રભુ કરિ એહ પસાઉ. ૨૮ આ૦ હે નારિનિરામય, પરમાનંદ ઉલ્લાસ, ભવિભવી મુઝ મનભમરને તુહે પયકમલિ નિવાસ ૨૯ આ.. સંવત પનર છયાસીયે, કીધી રૂપકમાલ,
ઉત્તમ તે કંઠિઈ ધરે, જસુ મને સીલ રસાલ. ૩૦ આ૦ (૧) ખરતરગચ્છ જિનચંદ્રસૂરિ રાજ્ય શ્રાવકા સંપૂરાઈ ખભાઈત મધે. પ.સં. ૯-૧૧, મે. સુરત પિ. ૧૭. (૨) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [હેજેજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૧૪૯, ૪૬૮).]. (૪૪૦) પાસચંદને પૂછેલા બેલની સઝાય આદિ – દેવ ગુરૂ સંઘ કારણ મુનિવર, ચક્રવર્તિ દલ ચૂરે, અંત – ભણે પાસચંદ તુહે ચારિત્ર લેઈને, પરિગ્રહથી મન ટાલે
અરિહંતવચને સાચ પરૂપ, સુધા સંજમ પાલે રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org