SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ સેમી સદી [૨૭] પાચંદ્રસૂરિ તે મુનિવરને સમરી નામ, ત્રિકરણ શુદ્ધિઈ કરૂં પ્રણામ. ૧૦૨ (૧) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [હે જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૩૯૮).] (૪૨૯) આદીશ્વર સ્તવન વિજ્ઞતિકા તુહિ પ્રસાદિ હુઓ પરમાણંદ, કર જોડી પ્રણમે શ્રી પાસચંદ (૧) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [લહસૂચ, હે જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૧૪૬).] (૪૩૦) વિધિ શતક આદિ – વંદિય વિર જિણિંદ, નમિય ગાયમ ગણધાર, સમરિષ સુહગુરૂપય પસાય, જે મુઝ આધાર, જિનપ્રતિમા પૂજા વિશેષ, બલિ વિચાર, સુગુરૂવચને સંભો જિસે તે ચિત અવધાર. અંત - હી ઉસગ અવવાય, નરગુરૂ સંગતિ સંગતિ સરિસા ફલ લહે. એ સુપ્રસન્ન જિણવર રાય કરૂણ ભગતિઈ, પાસચંદ મુની ઈમ કહે એ. ૯૯ (૧) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. (૩૧) વિધિવિચાર કડી ઉપર આદિ – વીર જિસેસર પય પ્રણવિ, સમરવિ કવિજjણ સુયદેવી, પભણિસ વિધિહિ તણે વિચાર, સંભલિ ભવિયણ લહે ભવપાર. ૧ અંત – ઈમ સંખે પેહિં વિધિહિ વિચાર, ગુરૂમુખે જોઈ આગમસાર, બેલ્થ અવિધિહિ ડું બહુ, તે જિણવાણું ખમિ સદૂ. ૧૫ર (૧) જુએ તિક્રમાંક ૪૪૧ને અંતે. (૪૩૨) નિશ્ચયવ્યવહાર [ગભિત ૨૪ જિન] સ્ત૮ કડી ૫૯ વાકાનેરમાં આદિ-વિક્રમનગરે પુરવર પ્રાસાદિ, જને ગુણ ગાવે મધુરે સાદિ, ચઉવીસ વટે જિણવર ચઉવીસ, વદિસુ પૂરિ સુમન જગીસ. ૧ અંત – ઈમ નિ વ્યવહારે સુત અનુસારે એ દેખાડિ વાનગીય, એ નિરતા કરીયે હિયડે ધરીયે ઈણિ વવહારે તાં લગીય, જાં ના કેવલી થાય ન કેવલિ સમરથ પરમારથ લહિય, જિન આણ પાલે દુમતિ ટાલ પાસદ હરશે કહિય. ૫૯ (૧) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૫).] (૪૩૩) વીતરાગ સ્તવન–ઢાલ કડી ૪૧ આદ - ગાથા , ' ". Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy