SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ પાશ્વ ચકસૂરિ [૨૯] જૈન જર કવિઓઃ ૧ વિનય સહત મેલી કર ભાલ, છલીય ન સ%ઈ તેહનઈ કાલ. ૨ જીવતવ્યની મ કરિસિ આસ, સાસ તણુ કહુ વિસાસ, ખિણિખિણિ આવઈ ખિણિખિણિ જાઈ, જતન કરંતાં થિર નહુ થાઇ. ૩ અંત – પનરહ સંય બાણ વરસિ વિક્રમકાલ વિચારિ, માઘ શકિલ તરસિ દિવસિ પુષ્ય રિખિ ગુરૂવારિ. ૪૦૫ પાલઈ નિરતી જે જિનઆણ, તે પામઈ વંછિત કલ્યાણ, પભણઈ સાહુયણ ગુરૂ સીસ, પાસાચંદ સુદિ મનિ ધરી જગીસ (૧) ગ્રં.૪૦૬, ૫.સં. ૨૫-૧૧, દે. લા. પુ. લા. નં.૧૧૫-૩૯પ. (૨) સં.૧૬૪૧ કા. શુ. દ્વિતીયા દિને માલવ મ સુજાઉલ પુરવરે રાજાધિપ અકબર રાજ્ય તપાગ છે શ્રી પૂજ્ય પાર્ધચંદ્રસૂરિ શિષ્યાનુશિષ્ય ઋષિ રૂડા શિ. ઋષિ ગુણરાજેન લિ૦ વા. હંસચંદ્ર પઠનાર્થમ, ૫.સં. ૧૮-૧૩, તિલક ભં.પિ. ૭. (૩) આમોદ ભં. (૪) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [મુપુન્હસૂચી (અજ્ઞાતને નામે), હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૬૮). પ્રકાશિત : ૧. પ્રાતઃસ્મરણીય પ્રકરણસંગ્રહ, (૪૨૮) ખધક ચરિત્ર સઝાય કડી ૧૦૨ ૨.સ.૧૬૦૦ વિ. શુ. ૮ શુક્ર આદિ – આદિ જિણ રિસહ શ્રી વીર ચકવીસમઉ, ભાવિ ભો ભવિય જગદીસ ચઉહુઅ નમ, હઉં પણ પ્રમિય ભણિસુ ખદગ ચરી, ગુરૂમુખિ સંભલ્યઉ સુણ9 આદર કરી. ભાખિયઉ ભગવાઈ અંગિ સત બીજ એ, પઢમ ઉદ્દેસિ ગુણ ગહણુ તસુ કીજ એ, સાહુગુણ ગાવતાં દુરિય દૂરિ ટલઇ, સાધુગુણ ગાવતાં ચિત્તવંછિત ફલઈ. અંત – વડત પગછિ ગુણરયણનિધાન. સહુરયણ પંડિત સુપ્રધાન. પાશ્વ ચદ્ર નામે તસુ સીસ, તિણિ કીધો મનિ આ જગીસ ૧૦૦ સૂત્ર થકી કાંઈ અધિકે ઊણ, તેય ખમે જિનવાણી નૂણ, ખ એ રસ ચંદ (૧૬ ૦૦) વરસે ઉજલી, વાઈસાખી આઠમિ | મનરલી. ૧૦૧ - શુક્રવારિ એ પૂરે કર્યો, મહાઋષીશ્વર ભવજલ તર્યો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy