________________
પાશ્વચંદ્રસૂરિ
[૨૮] જૈન ગૂર્જર કવિએઃ ૧ કર જોડિનઈ કહું વિસાલ, વન્નાનઉ રાસ રસાલ. ૧ દાન વડું સુણ સંસારિ, દાનઈ દુર્ગતિ દૂરઈ વારિ,
દાનઈ સુખ સંપતિ સંયોગ, દાનઈ મનવંછિત લહીઈ ભેગ. ૨ અંત – સાધુરતનસૂરી ઈમ ભણઈ, યવનાનું ચરિત્ર જે સગઇ,
ભણી ભણાવઈ જે વલિ ગણઈ, ચઉદ રણું નવનિધિ આગઈ. ૧૧૫ (૧) મુનિશ્રી માનસાગર પઠનાથે. ૫.સં. ૫–૧૨, ધો. ભ.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૮.] ૨૨૪. પાચંદ્રસૂરિ (બૃહત્તપા. નાગોરી તપા. સાધુરત્નશિ.)
હમીરપુર નગરના પ્રાવંશના વેલ્ડગશાહ પિતા, વિમલા માતા. જન્મ સં.૧૫૩૭ ચિત્ર શુદિ ૯ શુક્રવારે, દીક્ષા સં.૧૫૪૬, ઉપાધ્યાય પદ સં.૧૫૫૪. આચાર્યપદ સં.૧૫૬૫, યુગપ્રધાનપદ સં.૧૫૯૯ અને સ્વર્ગવાસ સં.૧૬૧૨ જોધપુરમાં. તેમણે મારવાડના રાજા રાવગાંગજી તથા યુવરાજ માલદેવજીને પ્રબોધ્યા હતા, તેમજ ખુણેત ગોત્રના ક્ષત્રિય રાજપૂતાનાં ૨૨૦૦ ઘર પ્રતિબંધી ઓશવાલ શ્રાવક કર્યા, તેમજ ગુજરાતમાં ઉનાવા ગામમાં વૈષ્ણવ સેની વાણિયાને ચમત્કાર દેખાડી શ્રાવક કર્યા તે હજ મોજૂદ છે. વળી બીજા અનેક ગામના શ્રાવકે માહેશ્વરી થયેલા તેમને પ્રતિબધી ફરી શ્રાવકે બનાવ્યા હતા. તેમના પરથી પાયચંદીયગ૨૭ નીકળે છે. મૂળ તે નાગપુરીય તપાગચ્છ કહેવડાવે છે. (૪૦૩) + સાધુવંદના આદિ – રિસહ જિણ પમુહ ચઉવીસ જિણ વંદિ
હેલિ સંસારના દુખ સવિ છિડિયે પુંડરીકાદિ ગણધાર મુણિ સાહુણી
સાર પરિવાર જગિ જાસુ મહિમા ઘણું અત –
કલસ. ઈમ જૈનવાણ જોઈ જાણી હિયઈ આણ માં ભણ્યા, ભવતરણતારણ, દુઃખવારણ, સાધુ ગુરુમુખિ જે સુણ્યા, ઈમ અ૭ઈ મુનિવર જેય સ્થઈ, કાલિ અનંતઈ જે હુઆ,
તે સત્ત દિહ શ્રી પાસચદઈ મનિ આણંદઈ સંયુઆ. ૮૮ (૧) સં.૧૬ ૮૬ ફ. શું. ૬ રવિ. પ.સં. ૬-૧૩, સંધ ભં. પાટણ દા.૬૩ નં ૨૩. (૨) સં.૧૭ર૬ શાકે ૧૫૯૧. આશ્વિન શરદ ઋતૌ અમી કર્મવાટી પંચાગ્ઝિ વાસરે સ્તંભતીર્થ લુહુરા જયરાજ સુત લુહુરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org