SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૮૭] સાકુરનસૂરિ સયલ સંધ ખઇડે એક વાર, હુઇ કથા તવ ધર્મવિચાર, તપગ૭િ હેમવિમલસૂરિરાય,જસ નાંમિ' બર્દૂ પાતક જાય. ૪૮૪ તાસ પાટિ અતિ ઘણી જગીસ, શ્રી સૌભાગ્યહષ સૂરીસ, તસ ગઈ હĒજઈ પંડિત સાર, કરિ અભિનવ ગૌતમ અવતાર. તે પડ્યાસ તિહાં ચુમાશિ, સયલ સંધ ખઇઠે ઉલ્હાશિ, કરઇ વખાંણ તે અતિ સપવિત્ર, અગડદત્તનું કરિઉં ચરિત્ર. ૪૮૬ તેહ વચન માઁ શ્રવણું સુણુિં, સરસતિ ચરણકમલ મનિ ધિર, આણુંદ આણી કહિ હરચંદ, તિહાંથુ મઝ ઉપનુ આણુંદ. ૪૮૭ એહ રાસ રચીઉં ચેાસાલ, કુણુ સંવત તે કેહુ કાલ, પતર શત ચુરાશી જેહ, અષાઢš વિદ સાહઇ તહ. તિથિ ચૌદશિ સાહઈ સપવિત્ર, વાર શનૈશ્વર પુષ્ય નક્ષત્ર, રચિઉ રાસ સયલા એકત્ર, અગડદત્તનૂં કહિ` ચરિત્ર, ૪૮૯ દૂધા. પઢઈ ગણુઈ જે સાંભલઇ, નરનારી ઉલ્હા સિ, અગડદત્ત કેરી કથા, તે નાવઈ ગર્ભવાસિ, પાંચ ખંડ પેાઢે કરી, રચી૩ એહ પ્રબંધ, ભીમ ભણુઈ ભવીઅણુ સુણે!, તુ છૂટઇ ભવબંધ. સાળમી સદી ४८८ ૪૯ (૧) પ.સં. ૧૮–૧૫, ડાહ્યાભાઈ વકીલ સુરત. (૨) પ.સં. ૨૨, લી, ભ, દા.૩૯ નં.૪૫. (૩) સં.૧૯૩૦ ફા. શુ. ૯ બુધ લ. વકીલ વરજલાલ વેણીદાસ ખેડા મધ્યે શ્રી ભીડભંજન અમીઝરા પાર્શ્વનાથ પ્રસાદાત. પ.સ.૧૯–૧૪, ખેડા ભં. દા.૮ ન’.૯૯ [લી'હસૂચી (કર્તાનામ નથી).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૮, ભા.૩ પૃ.૫૭૫-૭૭ તથા ૧૪૯૫.] ૨૨૩. સાધુરત્નસૂરિ આ સાઘુરત તે પાચંદ્રસૂરિ કે જેણે સં.૧૫૭૨માં જુદો ગુચ્છ કાઢયો તેના ગુરુ કદાચ હાય; અને જો તે હાય તેા તેના ગુરુપ્રગુરુની પદ્માવલિ ઇડિયન એટિકયરી'ના ૧૮૯૪ના અંકમાં આપેલ પાયચંદગચ્છની પદ્માવલિ પ્રમાણે પૂર્ણયદ્રસૂરિ–તેના હેમહુ સસૂરિ-લક્ષમીનિવાસસરિ–પુણ્યરત્નસૂર અને તેના સારત્નસૂરિ અને તેના પાશ્વચંદ્રસૂરિ એ પ્રમાણે છે. (૪૦૨) યવન્ના શસ Jain Education International ૪૯૦ આખા ચાપાઈ છંદમાં છે. આદિ- પર્ણમય વીર જિનેસર દે, સરસતિ સામિણિ સમરી હેવ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy