________________
ઉદયથ
[૧૬]
જૈન ગૂર્જર કવિઓ: ૧
સં.પૃ.૩૧. (૫) છરાઉલા પાર્શ્વનાથ વિનંતિ. (૬) પ્યતીથી` સ. (૭) રાજિ મતી ગીત. (૮) ૫`ચવિષય સ. (૯) આઠ મદની સ. (૧૦) સાત વારની સ. (૧૧) મનમાંકડ સ. (૧૨) હિતશિક્ષા સ.
[કેટલીક ગૌણ કૃતિઐની હસ્તપ્રતા મુપુગૃહસૂચી, લીહુસૂચી અને હેજૈજ્ઞાસૂચિ ભા.૧માં નાંધાયેલી છે તેમ જ કેટલીક કૃતિઓ કેટલાક સ`ગ્રહેામાં મુદ્રિત પણ મળે છે.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૮-૮૮, ભા.૩ પૃ.૫૦૪-૧૪ તથા ૧૪૯૧.] ૧૫૭, ઉદયધમ (આગમગચ્છ મુનિસિ'હસૂરિ-વિજયસિંહ ઉ.મુનિ(મતિ)સાગરશિ.)
અત
આ કવિએ સં.માં ‘ધ કલ્પદ્રુમ’ રચેલ છે, (૨૭ર) મલયસુંદર રાસ ર.સ.૧૫૪૩ આસે શુક્ર ૩ ગુરુ જિતશાસન વિશુદ્ધ જયવંત, છ ચઉરાસી છંઈ ગુણવંત. શ્રી આગમગષ્ટિ પ્રકાસ દિણુંદ, ગિરૂઆથી સુનિસિ’હસૂરિંદ, ૧૧૮૮ તસ મનરંજત બહુ ગુણધાંમ, વાંદૂ વાયક વિજયસધ નામ, તસ શિષ્ય શ્રી ઉવઝાય સુાણુ, શ્રી મતિસાગર મહિમનિહાણુ, ૧૧૮૯ તદ પંકજ સેવા પ્રવીણ, ઉદધિમ પ`ડિન સયમલીણુ, કરિ કથાનક ૨`ગિ રસાલ, મલયસુ`રિ મહાબલ ભૂપાલ, ૧૧૯૦વિરહ વસિઉ ચિત્તિ અંબા તાત, કુકર્મી વિષઇ એવ રચી વાત, પનર ઈતાલઈ તૃતીયા તિથિ, આસ! શુદિ જે ગુરૂ પક્ષ અસ્થિ, ૧૧૯૧ કર જોડી કવિ ઇમ વીનવઈ, જે ાડ અધિક ઉઈ માલવ, ક્ષમા ધરે ક્ષમત્ર અન્યાય, સાંહાં સેવઉ ́ કરી પસાઉ. ૧૧૯૨ ... નિવ જાણુૐ... મૂરષ મૂલ, ગુણવંતા સવિ ... પગધૂલિ, રાતિ સિ મઇં કીધી કથા, તાં નાં દુએ મેર યથા. ૧૧૯૩ મંગલ પહિલૂ શ્રી અરિહંત, મંગલ ખીજઇ શ્રી સિદ્ધ્ત, મંગલ ત્રીજઇ મલયસુ દરી, મ'ગલ ચઉથઇ શાસનસુરી. ૧૧૯૪ કર્મ તણુક એ પ્રાધ પ્રદીક, જિજિમ સુણીઇ તિકૃતિમ રસીક, ભણતાં દેષ દરિદ્રહ ટલઈ, ગણતાં નવનિધિ સ ́પદ મિલઇ ૧૧૯૫ (૧) ઇતિ મલઈસુંદરી યદુ` પ્રસ્તાવ. ગ્રંથાય શ્લેાકસંખ્યા ૧૮૦૦શ્રી સ’૧૫૯૪ વર્ષે પેષ માસે શુક્લપક્ષે ચતુર્થાં તિથૌ ગુરૂવાસરે તને
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org