________________
ع
ل
સોળમી સદી
[૧૯૫]
લાવણ્યસમય પય પ્રણમી પ્રભુ વીનવૂ, જયવંતુ જગચંદ. સુણિ સીમંધિર સ્વામીયાં, તૂ ત્રિહુ ભુવન નાથ
દૃ અપરાધી આવીઉ, અસરણુ અબલ અનાથ. અંત - ઋદ્ધિ વૃદ્ધિ રાણિક ઘણું, ભૂમ અરથ ભંડાર;
નવિ માર્ગે મુગતામણિ, ગઢ મઢ ગજ તોખાર. ૧૧૩ મુનિ લાવણ્યસમય ભણઈ, કદ્દે જિ બે કર જોડિ. કવિ સુપ્રસન્ન હોય સદા, સીમંધર ધમ થકી મુજ ડિ. ૧૧૪ (૧) સં.૧૬૩૬ શ્રા. શુદિ ૮ મીયા ગ્રામે લ૦ ૫.ક્ર.૧૩થી ૧૭, સીમંધર દા ૦૨૪ નં.૭. (આમાં પહેલાં ધમ દેવકૃત અજાપુત્ર રાસ છે.) (૨) પં. સુમતિસારગણશિ. ગણિ મેઘસારેણ લ૦ સં.૧૭(૦)૩ માગસર શુક્લ દુતીઆ દિન બારેજા ગામ મધ્યે. ૫.સં.૪-૧૫, યશવૃદ્ધિ પ.૭૪. Tહજૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ. ૩૧૯, ૫૧૮).] (૨૭૧ ક) ગોરી સાંવલી ગીત વિવાદ
પ.સં. ૨, અભય. પિ.૧૭ નં.૧૭૧૧. (૨૭૧ ખ) ચૌદ સુપનાની સઝાય અત – શ્રી જિનવરે ભાખીયા, સહે ગોરી સાખીયા એક અધિકાર એ
રૂઅડે એ; સુપન તે વારૂ એ મહિમા તે સારૂ એ; મુનિ લાવણ્યસમે એ
એમ ભણે એ. ૪૬ (૨૭૧ ગ) શ્રાવકવિધિ સત્ર આદિ– પ્રણમી વીર જિણેસર પાય વંદી ગાયમ ગણધરરાય; અંત – લાવણ્યસમઈ મુનિવર ઈમ કડઈ, મુગતિવધૂ તસ લીલાં વરઇ૨૦ (૨૭૧ ઘ) દાનની સઝાય આદિ-એક ઘર ઘોડા હાથિયાજી, પાયક સંખને પાર, મોટા મંદિર માલીજી, વિશ્વ તણે આધાર–
જીવડા, દીધાનાં ફલ જોય. (૨૭ ચ) + ગૌતમ બુંદ ગા.૭૨.
પ્રકાશિત૧. સજઝાયમાલા, ભી.મા. (૨૭૨ ) અન્ય સઝાયો
(૧-૩) + આત્મપ્રબોધ, + નેમ રાજલ બારમાસે, + વૈરાગ્યપદેશ – સજઝાયમાલા, ભી.મા. પૃ.૯૩, ૩૨૪, ૩૧૪. (૪) + પુણ્યફલની સ. – સ.મા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org