________________
લાવણ્યસમય
[૧ ૭૬]
Jain Education International
*
ચેપઇ.
જૈન ગૂર્જર કવિઓ: ૧
૫૮
વાત કેતલઈ આગઈ હવી, કેતાં વચન કહિયાં કૈલવી, અધિકે ઊભું લાગાં પાપ, સંધ સમક્ષ ષમાવું આપ. દૂ સર્વિ સૂરજ માંહિઇ ધુરી, હીઅડઈ મતિ નહી તેહવી જરી, જે અક્ષર કવિઇ જિગ જાણુ, તે સવિ સરસતિ તણું વાંણુ. ૬૦ જે જીણુઈ જિન ધર્માચાર, જા ંણુઈ જીવ નિાદ વિચાર, જે કિવ જિંગ મોટા મઝ થિકા, દૂં તેહના પયની રેણુકા
જ
૬૧
*
દુહા.
૬૯
દૂહા છંદ કવિત મિલી, ભાષા વિવિધ વચનં. વિમલરાસ અકે અઈ, તેરસયા `છપ્ન. બત્રીશે અક્ષરિ થિા, બાંધઇ ગ્રંથહ માન, સત્તરશત લીહિં અમલા, એહ ગ્રંથનું ન્યાન, નવરંગ નવલા ષડ, તે રચીઉ રાસ અષડ, જે સુષુત વિ સંચાગ, યે ભણુતલાં લહીઇ ભાગ, જે ભણુત લહીઇ ભાગ ભૂતર્લિ, ભણુતિ મુનિ લાવણ્યસમઇ, કિત્તિ વિમલ વાણી વિમલ, વિમલ ઘરિ રિધિવૃદ્ધિ રમઇ (૧) સં. ૧૫૮૪ વર્ષે પોષ શુદિ દશમ્યા તિથૌ ગુરૂ દિને ભમેન લિષિત. શ્રી શ્રીમાલજ્ઞાતીય સુશ્રાવક સાહુ શ્રી વનજી જુડા પડનાથ" લિષિત. મ. બ. (૨) પ.સ. ૬૧-૧૫, લી, ભ. (૩) સં.૧૫૮૭ ફા, વ. ૬ ગુરૌ લિ કલ્પવલ્લી નગરે ૫. સુમતિધીરશિ. ૫. લાભધીર સુંદરધીરગણિશિ. વિદ્યાલાભગણુ ઉદયલાભ મુનિ લિખિતઃ ૫.સં. ૧૩-૧૫, વિતે. ભ‘. ન. ૩૩૦૧. (૪) સં.૧૬૩૪ શાકે ૧૪૯૯ કાં, શુ, ૪ ભામે અ યલ ગછે માતર ગ્રામે લિખિત, ૫.સ. ૨૪-૨૧, સુંદર પ્ર1, વી. ઉ. ભ’. દા.૧૭. (૫) સં.૧૬૩૬ શ્રાવણ વ. ૪ શનિ સડૅરગચ્છે ચાભદ્રસૂરિશિ. ઉ. ધમ રત્નશિ. ઉ॰ શ્રી જયંતિલક વાચનાચાર્ય શ્રી સહજસુ દરશિ. ઉ॰ ક્ષમા સુંદરશ. ઉ. નવસુંદર શ્રી વિમલદાસ લિખાવિત ચિ. ખામકણું પડનાથ' શ્રી માલવદેશે શ્રી આલું ગ્રામે ચતુર્માસ, ૫.સ. ૫૬-૧૨, રત્ન. ભં. દા. ૪૧ નં.૩૫. (૬) સં.૧૬૪૦ જે શુદિ ૧૦ મ’ગલે મેવાડ દેસે સરવાડ પ્રજ્ઞાયતે. {પરગણામાં) ખારીયા ગ્રામ મધ્યે લિ॰ સંડેરગણે ભ॰ યશાભદ્રસૂરિ પદે ભ
પ
For Private & Personal Use Only
૬૭
z
www.jainelibrary.org