________________
લાવણ્યસમય
[૧૭] જૈન ગૂર્જર કવિઓ: ૧
ચુપૈ. સરસતિ વરસતિ વાંણિ સાર, કહિ કવિ અણ મઝ તસ આધાર,
સરસતિ વિણ યે બેલા બેલ, તે પ્રમાણિ નવિ ચડઇ નિટોલ. ૨ -અંત – પામી સરસતિ દેવી પસાઈ ગાય૩ મંત્રિ વિમલ નારાય, રચિ9 રાસ તે કુણુ કવિરાજ, કેણઈ થાનકિ કિમ
પ્રગટિઉ આજ. ૩૦ ગૂજરદેસ દેસ નવરંગ, ૫ણ નગર પ્રસિદ્ધઉં ચંગ, સંધ મુષ્ય શ્રીમાલી મંગ, કરઈ પુણ્ય જગિ મોટા યંગ. ૩૧ દીઈ દાન વ્યવહારી વાદી, તિહાંથી આવ્યા અમદાવાદ, ત્રિણિ પુત્ર તસ કુલભંગાર, પ્રથમ પુત્ર શીધર સુવિચાર. ૩૨ અજરપુરિ કીધા આવાસ, ઝમકલ દેવી ધરણું તાસ, ચારિ પત્ર તેહનઈ જિનમતી, પંચમ પુત્રી લીલાવતી. ૩૩ વસ્તુપાલ જમલિ જિણદાસ, ત્રીજુ બંધવ મંગલદાસ, ચતુર ચંગ ચઉથઉ લહૂરજ, તેહનઈ પુણ્ય સરીસૂ કાજ. ૩૪ ધર્મશાલ જિનમંદિર પાશિ, સમરતન ગુરૂ તિહાં સુમાશિ, જનમોગ દેવાડિઉ યશ, સહિગુરૂ હદય વિમાસઈ તિગઈ. ૩૫ સંવત ૧૫૨૧ ધિન્ન, શકે તેર શ્યાશીઉ પ્રસન, પિષ વદી દિન ત્રીજ પવિત્ર, આવિષે અલેષા નક્ષત્ર. ૩૬ ધડી પાછિલી જવ નવરાતિ, જન્મ અકે ઉગાઉ પ્રભાતિ,
૨, ૯,
શ.૧૦ |શ્રી T૪ ચં
શ.૧૨
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org