________________
જયવલ્લભ
[૫૦] જૈન ગૂજર કવિએ : ૧
સાયર સર્વિ થલવ જિમ, સુર જ્યાઈ નર સેાઇ,
શ્રી કુલવકુમાર જિઉં, સુદ્ધ સીલ જસ હોઇ,
–
૪
અંત – મહિયલિ સેાહઈ ગુંગણ ભૂર, ઉવએસગછે ગુરુ શ્રી કસૂર, પાલક્કું સયમ નિરતીયાર, ગુરૂ ગિરૂઆ ગાયમ અવતાર. નવરસ ભવીચણુ દિઇ ઉપદેસ, સીલવિષયે અતિ વિશેષ, તાસ પ્રસાદિ કવીયણુ ઈમ કહુઇ, કઉ પ્રબંધ ભવીઅણુ સવી લહઈ. શીલિ સાહઇ જ ભૂસ્વામિ, સ્થૂલભદ્ર ગેયમ ગુણુ નામિ, બાહુબલી સકાશલ સિહ, શેઠ દેશ ન શીલ રિ લીહ, શાલિભદ્ર કુલધજ અડદીન, એ મુની ચૌધિ સંધ પ્રસન્ન, મહી મેર ગિ દીપિ સાર, તાહાં જિતશાસન જયજયકાર. શીલ તણા ગુણ જાણી એહ, ણિ ગણિ નરનારી જેહ, અલી વિધન તસ નાસિ દૂર, જયમ'ગલ એ ભરપૂર.
૩૭૫
(૧) ઉદયકુશલેન લિપીકૃત રાતેર ખંદિર. પ.સં. ૧૩-૧૫, હા.ભ`. દા, ૮૧ નં. ૪૪. (૨) સં.૧૬૨૬ મા. શુ. ૮ આગમગછે. જ ચલમીશિ. વિવેકલમી મુનિ લિ, જિ. ચા. પે, ૮૧ ન', ૨૦૨૭, (૩) સ`.૧૬૨૬ ચૈત્ર વદિ ૧૦ દિને લિ. ચોપડા, પ.ક્ર. ૬૬થી ૮૯, દે. લા. પુ. લા. નં. ૧૧૨૫, (૪) સં.૧૯૫૭ ભા૦ ૧૦૨ રવૌ શ્રી પતન મધે સાલીવાડા મધે પાડુકૈઆવાડા મધે શ્રાવિકા તારૂં લખાંપિત લે. જો, ભૂપતિ, ૫.સ. ૧૫–૧૩, યશાવૃદ્ધિ ા. ૬૭. (૫) ૫.સં. ૧૩–૧૪, ડા.અ.ભ. પાલણપુર. દા. ૩૬. (૬) સં.૧૯૨૫ વઈશાખ શુદી ૬ વાર રવેઉ લા॰ વકીલ વરજલાલ વેણીદાસ આત્મા અર્થે. પ.સં. ૧૪–૧૭, ખેડા ભં. દા. ૮ નં ૯૭. (૭) ઇતિ શ્રી કુલધ્વજકુમાર રાસ સમાપ્ત, સ. ૧૬૭૮ વર્ષી વૈશાખ શુદ ૪. પ.સ’. ૧૭–૧૩, ગુ. વિ. ભ'. (૮) ઇતિ શ્રી પરસ્ત્રીનિયમે વિષયનિવારણે પ્રકટ સીલપ્રભાવે કુલધ્વજરાસ ચરિત્ર' સમાપ્ત. પ.સ’. ૯-૧૩, વી. પા. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૯ર, ભા.૩ પૃ.૫૨૧-૨૬. ઉપÖક્ત કક્કસૂરિશિષ્ય તે કીતિ હ` હાવાની સંભાવના કરવામાં આવેલી, પરંતુ આ કક્કસૂરિશિષ્ય તથા કીર્તિ હુ` બે જુદા ગુચ્છના કક્કસૂરિના શિષ્ય હાઈ એ સંભાવના પછીથી છેાડી દેવામાં આવેલી છે.]
૧૩૫. જયવલ્લભ
(૨૨૬) શીલાપદેશમાલા ખાલા લ. સં. ૧૫૩૦ પહેલાં (૧) લ.સં.૧૫૩૦ પત્તન મહાનગરે ૫. જ્ઞાનધીરગણિ શિષ્યાલેખિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org