________________
સાળમી સદી
[૧૪૯]
કક્કસૂરિશિષ્ય
કર્તા સંબંધી કડી નથી.) (૬) લ.સં.૧૬૬૩, ભાં.ઇ. સન ૧૮૭૧-૨ નં. ૩૬૭. સારી પ્રતિ, પ્રકટ કરવા યેાગ્ય. (૭) ૩૨૧ કડી સ’.૧૬૬૭ માગસિર વદિ ૨ બુધે શ્રી સ્ત ભતી પુન્યસ્થાનકે વાસ્તબ્ધ. જોષી સ’કરકેન લ. પુ.સ’. ૨૭–૯. હા.ભ, દા. ૬૨ નં.૭, (૮) ૫.સ. ૧૩-૧૫, સારી તે જૂની પ્રત, યશાવૃદ્ધિ૦ મહુવા, પા.નં.૭૧. [આલિસ્ટઍઇ ભા.૨ (જ્ઞાતરુચિને નામે) કેંટલોગગુરા, હેઝૈનાસૂચિ ભા.૧ (પૃ.૪૨૩, ૪૨૫).]
પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૯-૬૦, ભા.૩ પૃ.૪૮૯-૯૦. કર્તાનામ “મગલધર્મ' જ યાગ્ય જણાય છે]
૧૩૪, કક્કસૂરિશિષ્ય (ઉપકેશગચ્છ)
ઉપક્રેશગચ્છના કક્કસૂરિના ધાતુપ્રતિમા પરના લેખા સ`.૧૪૯૯થી ૧૫૨૫ સુધીના મળી આવે છે. તે ગચ્છની પટ્ટાવલિમાં જણાવ્યું કે આ સૂરિને સં.૧૪૯૮માં ચિતાડમાં સાહુ સારંગે કરેલા મહેાત્સવપૂર્વક આચાર્ય પદ મળ્યું. તેમણે સ’.૧૪૪૪માં કચ્છમાં અમાર પ્રવર્તાવી હતી. તેઓએ સ`સ્કૃત પ્રાકૃત ગ્રંથા રચ્યા છે. તેમની પાટે દેવગુપ્તસૂરિ સ ૧૫૨૮માં આવ્યા.
(૨૫) કુલધ્વજકુમાર રાસ ગા. ૩૭૫
-
આદિ – પાસ જિજ્ઞેસર પાય નમી, જીરાઉલિ અવતાર, મહીયલ મહિમા જેનુ, દીસે અતિહિં ઉદાર, મતિ સમરૂં વાગેસ્વરી, સેવકજન સાધારિ, સંખેપિ ગુણુ સીલના, ખેાલું ગુરૂ આધારિ. જિસાસણ જિષ્ણુ ભાસિ, દાન સીલ તપ ભાઉ, સહિગુરૂ શ્રી કસૂરિ ભણુ, અધિક સીલપ્રભાવ. સીલ” મનવ ંતિ ફલઇ, સીલÛ દુઃખનિવાર, સીલ” સુરસેવા કર‰, તરીઇ સીલપ્રભાવ. સીલ સર્વિ સકટ ટલ, સીલઈ દીજઇ દાન, સીલપ્રભાવઈ સ`પજઇ, કરિયલિ નવય નિધાન
વસ્તુ. સીલ ઉત્તમ સીલ ઉત્તમ સીલ સુહગેહ,
સીલવંત જિંત્ર જાણીઈ, વિધન તાસ નવિ હોઈ આસઈ, જણ જલ હાઇ અવરનě, વાધ સિંહ અન' દૂરિ નાસઇ,
Jain Education International
For Private & Personal Use Only
૧
3
૫
www.jainelibrary.org