________________
સેળમી સદી
[૧૪]
વછ ભંડારી અંત – ત્રિણિ કાલ જિનપૂજા કી જઈ, સુગુરૂ વહી જઈ આણુ,
ભવીયણ શ્રી જિનધર્મ વહતાં, પામી સઈ કલ્યાણ. ૧૪૧ ચિહુ ગતિની એ વેલી, વિચારી જે પાલઈ જિનઆણ, તેહના ચરણકમલનઈ પસાઈ, દૂ વાંછું ગુણઠાણ. ૧૪ર -ઈતિશ્રી નગર વેદનાની વેલિ સંપૂર્ણ.
(૧) સં.૧૫૯૭, ચોપડા, વિ.કે.ભં. નં.૩૨૬૧. (૨) ૫.સં. ૬૪૧૧, રત્ન.ભં. દા.૪૨ નં.૪૭.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૬ તથા ૬૩-૬૫, ભા.૩ પૃ.૪૮૨-૮૩ તથા ૪૯૭-૫૦૦. “જીવભવસ્થિતિ રાસ” પહેલાં જ્ઞાનસાગરશિષ્યને નામે મૂકી પછીથી વછ-વાછાને નામે ફેરવી છે. ૧૩ર. વછ ભંડારી (શ્રાવક)
આ કવિ દેપાલ કવિના સમકાલીન જણાય છે તેથી તેને ૧૬માં સૈકામાં મૂકેલ છે. “મૃગાંકલેખા રાસ'ના કર્તા વચ૭ કવિ ને આ બંને એક હેવાને સંભવ છે. (૨૨૩ ક)+ નવપલ્લવ પાશ્વનાથ કલશ (મંગલપુર-માંગરોળના)
શ્રી સૌરાષ્ટ્ર દેશમયે શ્રી મંગળપુરમંડણે, દુરિતવિહંડો, અનાથનાથ અસરણસરણ ત્રિભુવનજનમનરંજન, ૨૩મો તીર્થકર શ્રી પાશ્વનાથ તેહ તણે કળશ કહીશું.
ઢાળ. હાંરે વણારસી નયરી વસેય અનુપમ ઉપમ અવદાધાર, તિહાં વાવી સરોવર, નદીય ફૂપ જળ વનસ્પતિ ભાર અઢાર, તિહાં ગઢ મઢ મંદિર, દિસ અભિનવ, સુંદર પોલિ પ્રાકાર,
કોસીસા પાખલ ફિરતિ ખાઈ, કેટે વિસમા ઘાટ. અંત - (છાપેલી પ્રતમાં)
ભણે વછ ભંડારી અમ મન, વસિયો શ્રી અરિહંતજી, નીલવરણ તનુ મહિમાસાગર, જય જય ભગવંતોજી, (અન્ય લિખિત પ્રતમાં) ઈમ ભણે વચ્છ ભંડારી નિશદિન અમ મન એ અરિહંત,
એહવા નીલવરણ નવરંગ જિનેસર, જયે જ જયવંત (૧) શ્રી પ તિલકચંદ...પઠનાર્થ. લ૦ કાંતિકુશલ સંવત ૧૮૩૭ના વર્ષે ચૈત્ર સુદ ૧૩ વાર શુક્ર. મો.સેલા. (૨) માં. ભ. (૩) ૫.સં.૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org