SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ દેપાલ [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ અંત - વડતપગચ્છ રત્નાગર સાગર જિમ ભરપૂરિ, તિહાં ગ૭પતિ અછઈ વિદ્યમાન શ્રી જ્ઞાનસાગરસૂરિ. ૪ તાસ વયણ સુણ્યાં મનશુદ્ધિઈ તીકુઈ બુદ્ધિ દૂઓ પ્રકાસ, કીધુ ઉપગાર તણું મતિ છવભાવસ્થિતિરાસ. પનર વીસા ફાગણ સુદિ, બહુ બુધિ તણુ નિવાસ, રવિ પક્ષ અને તિથિ તેરસિ, તે રચિઈ પુન્યપ્રકાશ. ૧૮૫૭ (૧) ઈડર બાઈઓને ભંડાર. (૨) કુલ ૧૮૫૭ કડી. ઇતિ શ્રી સિદ્ધાંત રાસ૩ સંપૂર્ણ. સં.૧૭૬૨ જેષ્ઠ વદિ- ૧૨ ભૌમે લ. ગ્ર. ૨૪૬૦ પ્રત્યનુસારેણ. પસં.૭૮-૧૨, હા.નં. દા.૭૯ નં.૧૬. અતિ – (બીજી પ્રતમાં) છત્રીસ કોડિ બારે આગછી સવિ મિલી દુuસહ જેમ, છઠું આરૂ પછઈ થાઈ જાઈ એ શુભ પરિણામ. ૨૨૨૩ તાં લગઈ પુણ્ય પ્રભાવક શ્રાવક સાધજિ કવિ, ભગતિઈ વછે સવઈ નિત્ત, સમકિત દઢ કરાઈ હેવ. ૨૨૨૪ (૩) ઇતિશ્રી સિદ્ધાંતસાર સારા વાછાકૃત રાસક સંપૂર્ણ સં.૧૬૬૦ ભા. વદિ ૯ સૌમે લિ. ઋષ. શ્રીપાલ ઋષ. ભિમજિના શિષ્ય. પ.સં. ૭૬-૧૫, બહુ જીર્ણ, રત્ન.ભં. દા.૪ર નં.૩. (૪) કડી ૧૮૨૭, સં.૧૫૯૭ ચૈત્ર શુદિ ૨ રવો લ૦ ના દરબાર નગરે વિવ પદમા વાચનાથ. ૫.સં. ૯૦-૧૧, લે.વ. ભ. દા.૪. (૫) સં.૧૫૯૭ માર્ગશીર્ષ વદિ ૨ રવો તપા ભ૦ સેમવિમલસૂરિ રાજયે પં. વિદ્યા(વિ)જયગણિશિ. એ શ્રીવિજયગણિના લેખિ નંદરબારપુરે. પ.સં.૭૫-૧૪, વી.ઉ.ભં. દા.૧૭. (૬) પ.સં. ૧૪, ગા.૨૨૩૨, અમ. (૨૨) ચિહુ ગતિની વેલિ અથવા નગર વેદનાની વલિ આમાં વાંછું એટલું “ઈચ્છું” એ અર્થ છે કે તે કર્તાનું નામ વરછ સૂચવે છે કે નહિ તેની શંકા છે. આદિ- આદિ દેવ અરિહંત તૂ, આદીશ્વર અવધારિ, ચઉગઈ પાર ન પામીએ, ભવસાગર ભયવારિ. કુગુરૂ કુદેવ કુધમ્મ દંઅ, રહ્યું અનંતા કાલ, તૂ અવિહડ મઈ પામી, જગગુરૂ દેવદયાલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy