________________
સેળ મી સદી
[૧૪]
વરાછ-વાછે સેણા વેણ સાતઈ કરી, મયણ દઈ મલયસુંદરી. ૨ રિસિદત્તા રૂપણિ રેવઈ, નંદા દે૫ઈ મૃગવઈ,
કતિક સેઠિ ઉત્તમ હઉ, સુર માહે જે ઈંદ, ધર્મ તણું અધિકારી, ભંડારી શ્રી નેમિચંદ. રાજ કરતાં રિષિપણું, સાઈ ધણું કુમર નરેસ, નહિ કહઈ મારિ નઈ મારિ, અમારિ અઢારે દેસિ. સાંપ્રત કાલિ અપૂરવ પૂરવ દિસિ નિવાસ, જિનધામ તણું પ્રભાકર, ઠાકુર શ્રી જિગુદાસ. પર-ઉપગાર તણું બહુમાન, જન આશાવિશ્રામ, ચિર પર રમણિ સહેદર, સુરતરૂ ની સંગ્રામ.
૧૧
તાસ વચણ સુણિ મનસુધિ, તીણઈ બુદ્ધિ દૂઉ પ્રકાસ, કાઉ ઉપગાર તણું મતિ, જીવભવસ્થિતિ રાસ. ૨૮ પનર ગ્રેવીસ ફાગણ શુદિ બહુ બુદ્ધિ તણું નિવાસ, રવિ પક્ષ અનઈ તિથિ તેરિસ, તે રચિઇ સ્તુતિ પ્રકાસ. ૨૯ [અહીં છેલી બે કડી છવભવસ્થિતિ રાસની આવી ગઈ હોય એમ જણાય છે.
(૧) ઇતિ શીલ વિષયાઈ મૃગાંકલેષા સતી પ્રબંધ સંપૂર્ણ. છે. શ્રી. ગ્રંથાગ પ૨૫, ભાવ.ભં. (૨) ઇતિ શ્રી શીલાવિષયે મૃગાંકલેખા રાસ સંપૂર્ણ સંવત ૧૫૮૨ વષે આષાઢ શુદિ ૫ રવૌ પૂજયારાધ્ય પં. માણિજ્યચારિત્રગણિશિષ્ય વિવેકયારિત્રગણિના લેખિ. પ્રાગ્વાટ જ્ઞાતીય સા. નરપાલ ભાર્યા શ્રા. લાડિકિ સુતા શ્રા, હંસાઈ પઠનાથ સ્યાહાદા ગામે. પ.સં. ૧૮-૧૩, ભાવ. ભં. (૩) સંવત ૧૬૨૪ વર્ષે ફાગણ સુદિ ૮ શકે કુકરવાડા ગ્રામ મધ્યે પં. શ્રી ધર્મવદ્ધનગણિશિ પં. શ્રી સૌભાગ્યવર્ધનગણિશિ. ૫ ગણેશ લમીસૌભાગ્ય લિ૦ માણસા વાસ્તવ્ય નાગર ન્યાતીય મેડિકડા પઠનાથ પાર્શ્વનાથ પ્રાસાદાત. એક નાને ચોપડે, ૫.ક્ર. ૧૦૦થી ૨૩૮, પં. ૧૨, વિધ.ભ. (૪) સં. ૧૬૪૧ વષે આગરા નગર મયે પુસ્તિકા લિખિતા. એક મધ્યમ કદને પડે, પ.ક્ર. ૧૪૭થી ૧૬૫, વિ.ધ.ભં. (૫) સં. ૧૫૪૪ વષે આસો શુદિ સપ્તમી સામે મૃગાંકલેખા ચરિત્ર લખિત્વાત..સં. ૧૬૫૯ વષે માત્ર સુર ૫ દિને શ્રી શ્રીમાલ જ્ઞાતીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org