________________
વચ્છ-વાછા
[૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ (૧૯) + પ્રકીર્ણ કૃતિઓ
(૧) + મહાવીર સ્તવન – નાથ કેસે જ બુક મેરૂ કંપાઓ. જૈન કાવ્યસાર પૃ. ૧૯૨. (૨) + પદ – હરિ ભજ કારાના. જેન કાવ્યસાર. પૃ. ૫૯૬. (૩) + મહાવીર સ્વ. વીરજી સુણે રે એક વિનતિ. જૈન કાવ્યસાર. પૃ. ૬૧૭, (૪) + છૂટક પ્રભાતી. જબ લગે સમકિત રતનકું પાયા નહિ પ્રાણી. જૈન પ્રબોધ પૃ. ૪૮.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૮-૫૯, ભા.૩ પૃ.૪૮૭-૮૮. “છવભવસ્થિતિ રાસ આ કવિને નામે મુકાયેલો તે કેઈ જ્ઞાનસાગરશિષ્ય વચ્છવાઓની કૃતિ ઠરતાં જૈન ગૂર્જર કવિઓ'એ પછીથી આ જ્ઞાનસાગરને નામેથી રદ કરી છે. પ્રકીર્ણ કૃતિઓ આ જ્ઞાનસાગરની હોવાનું નિશ્ચિત કહી શકાય તેમ નથી. કેમકે, મુદ્રિતમાં માત્ર “જ્ઞાન” એવી નામછાપ મળે છે.] ૧૩૧. વછ-વાછો (શ્રાવક, વડતપગચ્છ જ્ઞાનસાગરસૂરિશિષ્ય) (૨૨૦) મૃગાંકલેખા રાસ અથવા ચરિત્ર ૨.સં.૧પ૨૩ આદિ-ગેયમ ગણહર પથ નમેવિ, બહુ બુદ્ધિ લહેસુ
મૃગાંકલેષા સતીય ચરિત્ર(ત), મનિ સુદ્ધિ કહેસુ સલાઈ સરોમણિ ગુણિનિલ એ, મનિ માન ન આણંઈ,
મનસા વાચા કાય કરી, તે સીલ વષાણ ઈ. અંત – મૃગાંક્લેષા તણુંય ચરિત્ર, સમકિતસતરીમાંહિ પવિત્ર,
તથ્રે કવિઉં સત્ત આધારિ, અસત્ય તે મિછાદુકડ સાર, ૪૦૨ કાલ અનાદિ જીવ જગિ વસઈ, એ પરિ છવ ઘણુ હુઈ હશઈ ઈરિઉ ભાવ જાણું મન કરૂ ત્રિÉ જણ તણું ચરિત્ર વિસ્તરૂ
४०३ ભણઈ ગઈ નઈ જે સાંભલઈ, ભણઈ વછ તિહિં સંકટ ટલઈ,
બીજી સતી તણાં જે નામ, તે સવિહેં નઈ કરૂં પ્રણામ. ૪૦૪ અંત -- (અન્ય પ્રતમાં)
ભણુઈ ગુણઈ નઈ જે સાંભલઈ, ભણઈ વરછ તીડ સંકટ ટલઇ, બીજી સતી તણું જે નામ, તે સવિહુ નઈ કરૂં પ્રણામ. ૪૦૦ સીતા સુલસા ચંદનબાલ, ભદ્રા સુભદ્રા મણે રસાલ, રાજીમતી રેવઈ રેહિ, તારા ગધારી ધારિણું. ૧ કલાવતી કમલા અજના, દેવદતી દેવઈ ભૂઅદિન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org