________________
સેળમી સદી [૧૧]
દેપાલ આદિ– ગેમ ગણહર પય નમી આરાહિંસુ અરિહંત,
હદયકમલ અહનિસ વસઈ ભવભંજણુ ભગવંત. ભવભંજણ ભગવંતનું આણુ અખંડ વહેસિ,
સીલશિરોમણિ ગુણનિલઉ, જંબુકમાર વણેસુ. અંત – સંવત પર બાવીસમઈ એ વ. રચિ ઈઈ (બાવીસ રવઉ આસાઈ)
પૂનિમઈ એ, ભણઈ ગુણઈ નરનારિ તેડ મનિ ઉપશમરસ વસઈ એ. ૧૭૮ કાવ્ય–કી જ બૂસ્વામી રિદ્ધિ ગામી ભવહ પંચ તણું ચરી, ઉપગારકારી બુદ્ધિ સારી રઉ દેપ પપ કરી,
જે ભાવિ ભણસઈ અનઈ સુણિસ્થઈ રહસ જાણે એહના, જિણઆણ ધરસ્થિઈ ક્ષમા કરસ્યઈ કાજ સરસ્યઈ તેહના. ૧૭૯
(૧) વિ.ધ.ભં. (૨) અપૂર્ણ પ્રાચીન પ્રત મારી પાસે છે. (૩) સં.૧૬૯૩ વર્ષે આસો સુદિ ૭ શુકે લિખિત મુનિ જીવામુનિ મેતાજલ પઠાનાથ. ગુ.વિભ. (૪) સંવત ૧૩૬ વર્ષે ભાદ્રવ વદિ ૧૧ બુધે લષિત નસિરાવાદ મળે. ચિરંજીયા તુ સષાં . ૫.સં. ૬-૧૫, હા.ભં. દા.૮૧ નં. ૩૬, (૫) ૫ સં. ૭-૧૩, સંઘ ભં. દા.૬૩ નં.૩૬. (૬) પ.ક. ૩૫થી ૪૨, એક સં.૧૯૦૭ લગભગ ચોપડે, નાથાલાલ છગનલાલ પાલણપુરવાળા પાસે. (૭) સં.૧૫૮૫ કા.શુ. ૧૪ સામે સૌભાગ્યહર્ષસૂરિશિષ્ય સુદરહંસ લિ. ૫.સં.૮, દાન- પિ.૪૪. (૮) પ્રત ૧૭મી સદીની કેસરીસિંહ આત્માર્થ. પ.સં.૪, દાન. પો.૧૩ નં.૨૫૦. (૯) પ.સં.૭, પ્રત ૧૭મી સદીની, મહર પિ.૬. (૧૦) ૫.સં.૮, અભય, પિ.૧૨ નં.૧૦૯. (૧૧) પ.સં.૮, જય૦ પિ.૬૯. (૧૨) સં.૧૫૯૦ વષે લિ. ચોપડા, વિ.કે.ભં. નં.૩૨૬૧, (૧૩) સં.૧૭૮૧, ૫.સં.૯, જેસ. અં. નં.૩૧૪. (૧૪) શ્રાવિકાબાઈ હીરાબાઈ પડનાર્થ". ૫.સં. ૧૨-૧૧, મુક્તિ વડે. નં.૨૪૨૪. (૧૫) પ.સં.૧૯, ફાર્બસ સભા, મુંબઈ નં.૧૮૯. (૧૬) પં. ધર્મવર્ધનગણિશિ. વિવેકવર્ધન પડનાર્થ. ૫.સં.૭-૧૬, હા.ભં. દા.૮૩ નં.૧૮૫. (૧૭) પ.સં. ૧૧, ગ્રંથમાન ૧૭૮, લી.ભં. દા.૨૬. (૧૮) સં.૧૬૩૮ ચિ.શુ. જિનચંદ્રસૂરિ રાજ્ય રત્નાકર મ ડોક શિ૦ ૫. હેમસિંહશિષ્યણ લિ. માહ ગોત્ર શાહ ગેપ વાચનાર્થ. ૫.સં.૭, અભય. નં.૨૮૦૩. (૧૯) સં.૧૬૯૬ વિશુ. ૧૫ બુધે સજાવલ પુરે વા૦ જયમલગણિશિ. પં. નીંબાજી મુનિ પં. સદારંગછશિ. સુંદર લ૦ ૫.સં.૧૦, અભય. નં.૨૯૯૧. (૨૦) કરમચંદ કચરણ લિ. હરજી જે.શા. જામનગર. (૨૧) પ્રાયઃ આ કવિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org