SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ દેપાલ [૧૩૦] જન ગૂર્જર કવિઓ: ૧ (૨) લ.સં.૧૭૬૯, ૫.ક્ર.૯૪, હા ભં. દા.૫૭ નં.૧૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૮૨.] ૧૨૯, દેપાલ ભોજક સં.૧૫૦૦થી ૧૫રર સુધીમાં વિદ્યમાન કવિ. પ્રસિદ્ધ નામી કવિ હતો. તેનું ટૂંકું નામ દે હતું. શ્રી ઋષભદાસ કે જે ત્યાર પછી સત્તરમા સૈકામાં જૈનેતર કવિ પ્રેમાનંદને પણ ટક્કર મારે તેવો વણિક શ્રાવક કવિ થયો છે, તેણે સંવત ૧૬૭૦માં રચેલા પિતાના કુમારપાળ રાસમાં ઉલ્લેખ કરી તેનાં વખાણ કર્યા છે કેઃ આગિ જે મોટા કવિરાય, તાસ ભાય ચરણરજ કષભરાય, લાવણ્ય, લીબે, ખીમો ખરે, સંકલ કવિની કીતિ કરો. હંસરાજ વા છે દેપાલ, માલ હેમની બુદ્ધિ વિશાલ, સુસાધુ સમરે સુરચંદ, શીતલ વચન જિમ સારદચંદ વધુ હકીકત માટે કોચર વ્યવહારી રાસ” જુઓ. તેમાં જણાવેલું છે કે દિલ્હીના પ્રસિદ્ધ દેસલહરા શાહ સમારે અને સારંગ એમને તે આશ્રિત હતો ? યાચક તેહના ઘર તણુઉ વેધક નર વાચાલ, જાણીતઉ જિનશાસની કહીઈ કવિ દેપાલ. આમાં યાચક એ વિશેષણ તેમજ બીજે સ્થળે તે જ રાસમાં લે રે ઠાકર તુમ જે ભાવઈ એમ ઠાકુર શબ્દથી સંબોધન સૂચવે છે કે કવિ ભેજક હતા. (વિજયધર્મસૂરિકૃન ઐતિહાસિક રાસસંગ્રહ, ભા.૧) આના એક કાવ્યની પ્રતિ સં.૧૫૦પમાં લખાયેલી છે. દેપાલ ગુજરાતમાં ફર્યો હતા અને ગુજરાતમાં રહીને તેણે ઘણું કાવ્ય રચ્યાં હતાં. એની જે કવિતાઓ મળી છે તે બીજા ગુજરાતી જૈન કવિઓના જેવી જ ભાષામાં છે. દિલ્હીની ભાષાની કશી અસર તેમાં જણાતી નથી. – મ.બ. (૨૭૩) આદ્રકુમારનું સૂડ અંત-દેપાલ ભાણિ સાંજી ગઈલા મુગતિ આપણી ધાનચી સકતિ સયલ સંધ પ્રસન. (૧) પ્ર.કા.ભં. (૨૦) વજસ્વામી ચોપાઈ ૨.સં.૧૫૨૨ (૨૦૫) જબૂસ્વામી પંચભવવર્ણન એપાઈ પ્રબંધ ૨.સં.૧૫૨૨ આસો શુ. ૧૫ રવિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy